________________
કોં કારકનું સ્વરૂપ પણ અનવસ્થિત
૧૧૯ રીતને છે અને સંપ્રદાન આદિને ઉપયોગ જુદી રીતને છે; અને અહીં જે કે એદન (= ભાત) ક્રિયા સાધ્ય હોવા છતાં એદન ક્રિયાને અનિવાર્યપણે ઉપયોગી છે કારણ કે તેને ઉદેશ્યા વિના ક્રિયાની પ્રવૃત્તિનો અભાવ થાય—આમ આ રીતે એકન ક્રિયાનું સાધન હાઈ કારક છે. આના ઉત્તરમાં અમે કહીએ છીએ કે ના, એમ નથી, “કારક' નામ એ પારિભાવિક નથી. પરત દિયાસંબંધનિમિત્તક છે; ક્રિયાસંબધ આવે છે. ઉપય ક્રિયા છે અને ઉપાય કાય છે. આનાથી ઊલટા સંબંધમાં કારકભાવ કેવો ? વૈયાકરણે કહે છે કે, ભલે તે “નંદુલને (=ચોખાને) રાંધે છે' એમ હે, “દનને (= ભાતને) રાંધે છે એમ ન હો કારણ કે એદન તે ફલદશામાં પ્રવેશી ગયેલ છે. આ બાબતમાં અમે કહ્યું છે કે સંકુલમાં પણ તમબૂ અથ વાચક નથી કારણ કે તેમને પણ ફળને સિદ્ધ કરવામાં સમાનપણે ઉપયોગ છે.
229. “સ્વતંત્ર વાર્તા ત . લિમિટું સ્વાતયમ્ ? ટૂછાતા પ્રવર્તનમતિ चेत्, 'कुलं पतति' इति चैतन्यशून्यतया कुलस्येच्छानुपलम्भादकर्तृत्वं भवेत् ।
अथ यद्व्यापाराधीनः कारकान्तरव्यापारः स कर्तेत्युच्यते, सर्वकारकनिर्वय॑त्वात् क्रियायाः न विद्मः किंव्यापाराधीनः कस्य व्यापार इति, समग्रकारकग्रामस्य परस्परापेक्षत्वात् ।
__ अथ यः कारकान्तराणि प्रयुङ्क्ते, तैश्च न प्रयुज्यते, स कर्तेति, तर्हि पुनरचेतनानामकर्तृत्वप्रसङ्गदोषस्तदवस्थ एव । अथ धातुनाऽभिधीयमानव्यापारः कर्तेति, तत्रापि न विद्मः कस्य धातुनाऽभिहितो व्यापारः, सकलकारकवाचित्वात् पचेः। अन्यथा हि सकलकारकव्यापारानभिधायिनि धातौ तदर्थसाधने सर्वेषां सङ्गतिरेव न स्यात् । तथा च सति सर्वकारकाणि कर्तृ त्वमेव स्पृशेयुः ।।
अथ मतमगुणतः धातुनाऽभिधीयमानव्यापारः कर्जेति, तदप्यसत्, सकृदुच्चरितो धातुरनेकस्मिन् कारकचक्रे कस्यचिद् गुणत्वेन कस्यचित् प्राधान्येन व्यापारं कथमिव कथयितुं शक्यत इति । 'तत्प्रयोजको हेतुश्च' इति प्रयोज्येनैव व्याख्यातम् । एवं कारकानुशासनस्याव्यवस्थानात् तदधीनप्रसक्तविभक्तिविधानमपि प्रत्युक्तम् , 'अपादाने पञ्चमी' 'सप्तम्यधिकरणे' इत्यादिविषयनिरूपणपूर्यकत्वात् तद्विधानस्येति ।
_229. “વતત્ર: વાત' (= જે સ્વતન્ત્ર હોય તે કર્તા છે) એ કર્તાકારકનું લક્ષણ છે. આ વાત છે ? ઈરછાથી પ્રવૃત્તિ કરવી તે સ્વાતંત્ર્ય છે એમ જે તમે વૈયાકરશે કહો તો કિનારે પડે છે એમાં કિનારો અકર્તા બની જાય કારણ કે કિનારે ચૈતન્યશૂન્ય હોઈ તેનામાં ઈચછા ઉપલબ્ધ નથી. જે વૈયાકરણે કહે કે જેના વ્યાપારને અધીન બીજા કાર કેને વ્યાપાર હોય તે કર્તા કહેવાય તે અમારે કહેવું જોઈએ કે ક્રિયા બધાં કારકેથી ઉત્પન્ન થતી હોઈ અમે જાણતા નથી કે કેને વ્યાપારને અધીન કોને વ્યાપાર છે. કારણ કે બધાં જ કરકે પરસ્પરની અપેક્ષા રાખે છે. જે તમે વૈયાકરણે કહે કે જે પોતે બીજા કારકોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org