________________
૧૧૭
અધિકરણકારકનું સ્વરૂપ પણ નક્કી કરવું મુશ્કેલ નથી. તે પછી, કયું કારક અતિશયવાળું છે કે જેને તમબૂ અર્થ માટે મંગલકલશથી આપણે અભિષેક કરીએ ? પ્રધાનસંપત્તિ પર્યન્ત પ્રચુરપણે વ્યાપારયુક્ત હોવું એ તો સર્વ કારોમાં સમાન૫ણે છે, એકલા કાષ્ઠોમાં જ તે છે એવું નથી તે પછી “કાઠે વડે રાંધે છે એમ કાઠેનું જ કરણપણું કેમ ?
227. “વાઘારોડધિનરામ તિ વત્તે તત્ર વળ્યું જયાધાર રૃતિ ? क्रियायाः कारकस्य वा ? यदि क्रियाधारत्वमधिकरणलक्षणम् , अशेषकारकाणामधिकरणसंज्ञा प्रसज्येत, क्रियायोगाविशेषात् । अथ यत्र स्थाल्यादौ कर्माश्रितं तण्डुलादि तदधिकरण, 'समे देशे पचति' इति न स्यात्, 'अप्सु पचति' इति स्यात् ;' 'कटे स्थितो भुक्ते' इति चापभ्रंशो भवेत्, कर्तुहिं तदधिकरणं, न कर्मणः । कतकर्मणोः क्रियाश्रययोर्धारणमधिकरणत्वेन कारकमिति चेदुभयाधारत्वं न कटस्य, न स्थाल्या इति द्वयोरप्यधिकरणता हीयेत । एकैकाधारत्वे तु तल्लक्षणे परस्परापेक्षया पुनस्तत्स्वरूपसांकार्य भवेत् । यदि तु सकलकारकाधारत्वमधिकरणलक्षणं, 'स्थाल्यामोदनं पचति' इति न स्यात्, सकलकारकानधिकरणत्वात् , स्थाल्या अधिकरणस्य ચારવા , ન હ્યથારીમધિરાશ્રિત મત ! “Tધ્યાને જ્ઞાતિ “રાત્રીवश्नाति' 'पूर्वस्यां दिशि विरहति' इति कालादीनामव्यापारत्वादकारकत्वमेव भवेत् । तथा च सत्येते प्रयोगा असाधवः स्युः ।
227. “માઘારોડધિજરાખું' (=આધાર એ અધિકરણકારક છે,) એમ વૈયાકરણે જે કહે છે તે બાબતે વૈયાકરણોએ જણાવવું જોઈએ કે કોને આધાર ? ક્રિયાને કે કારકને ? જે ક્રિયાને આધાર હોવું એ અધિકરણકારકનું લક્ષણ હોય તે બધાં કારકોને અધિકરણ નામ આપવાની આપત્તિ આવે કારણ કે બધાં કારકને સંબંધ ક્રિયા સાથે સભાનપણે છે. જો તમે વયાકરણે કહો કે જ્યાં તપેલી વગેરેમાં તંડુલ વગેરે કમ રહેલું હોય તે અધિકરણકાર. તે અમારે કહેવું જોઈએ કે એમ સ્વીકારતાં “સમ દેશે રાંઘે છે' એમ નહિ બને, પાણીમાં રાંધે છે' એમ બનશે; “કટ ઉપર રહેલે તે ખાય છે એમ કહેવું અપભ્રંશ બનશે, કારણ કે 'ત’ (=કટ) કતોનું અધિકરણકારક છે, કમનું નથી. જે કર્તા અને કમ બને ક્રિયાના આશ્રયો છે તેમને ધારણ કરનાર અધિકરણકારક છે એમ જે તમે કહો તો કટ અને તપેલીન અધિકરણપણાને હાનિ પહોંચે કારણ કે કટ એ ઉભયને આધાર નથી, તપેલી પણ ઉભયનો આધાર નથી. એ બેમાંથી 1 = કર્તા અને કમમાંથી ) એક એકના આધાર હોવું એ અધિકરણકારકનું લક્ષણ હોય તો [જ્યારે કર્તાના આધાર હોવું એ અધિકરણુકારકનું લક્ષણ હોય ત્યારે કર્મના આધાર હોવું એ લક્ષણ તેનાથી અપેક્ષિત રહેશે અને જ્યારે કર્મના આધાર હેવું એ અધિકરણકારકનું લક્ષણ હોય ત્યારે કર્તાના આધાર હોવુ એ લક્ષણ તેનાથી અપેક્ષિત રહેશે. આમ બે લક્ષણેની ] પરસપર અપેક્ષાને કારણે તે બે લક્ષણના સ્વરૂપનું સાકાર્ય થશે. જે બધાં કારકના આધાર લેવું એ અધિકરણકારકનું લક્ષણ હેય તો “તપેલીમાં ભાત રાંધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org