________________
૧૨૨
પ્રાતિપદકસંજ્ઞાને વિષય અનિશ્ચિત इत्यधिकृत्य स्वादिप्रत्ययानां विधानमनुपपन्नमित्यलं प्रसङ्गेन । सर्वथा दुर्व्यवस्थित રાદાનુશાસનમ્ |
231. “અર્થવાતુરછત્ય: પ્રતિવ િમ્' ( = ધાતુ અને પ્રત્યયને છોડીને જે શબ્દરૂપ અર્થવાળું હોય તે પ્રાતિ પદિક છે એવું પ્રાતિપદિકસંજ્ઞાનું લક્ષણ અતિ વ્યાપક છે, કારણ કે વાક્યને પણ પ્રાતિ પદિકસંજ્ઞા પ્રાપ્ત થવાની આપત્તિ આવે છે. [આની સામે તમે વયાકરણે કહેશે કે ઉપર જણાવેલા સૂત્ર પછી તરત જ આવતા] “નરહિતસમાસાકર' ( = અને કૃત અર્થાત કૃદંત, તદ્ધિત અર્થાત તદ્ધિતાન અને સમાસ પણ પ્રતિપાદિક છે) એ સૂત્રમાં “સમાસ' પદનું વિધિવિશેષ તરીકે વર્ણવવામાં આવતું ગ્રહણ સમાસેતરને પ્રતિષેધ કરે છે, એટલે તે પદનું ગ્રહણ કરવાથી વાક્યની વ્યાવૃત્તિ સિદ્ધ થાય છે. આની સામે અમારું કહેવું છે કે જે એમ હેય તે “અપાતુરબા ( = ધાતુ અને પ્રત્યયને છેડીને) એમ પણ ન કહેવું જોઈએ, કારણ કે ધાતુ અને પ્રત્યયની વ્યાવૃત્તિ પણ તે સમાસ' પદના પ્રહણથી સિદ્ધ થાય છે. આની સામે તમે યાકરણ કહેશો, કે એકાÁતાને લીધે સમાનશીલ વાકયના જ પ્રતિષેધને માટે ‘સમાસ’ પદ શક્તિમાન છે, ધાતુ અને પ્રત્યયના પ્રતિષેધને માટે સમાસ પદ શક્તિમાન નથી. આની સામે અમારું કહેવું છે કે આ પણ દુરાશામાત્ર છે, કારણ કે વાતિકકારે [‘સમર્થનાં વયમર્ વ' એ સૂત્રગત] “વા' વચનનું આનર્થક્ય જણવી પૃથફ અર્થોનું વિશેષ સ્થાપન કર્યું છે. [વાક્ય અને સમાસના વિષયે જુદા હોઈ તેમની વચ્ચે બાધ્યબાધકભાવ નથી, એટલે વિકલ્પનું ‘વ’ દ્વારા પ્રતિપાદન કરવાને કઈ અર્થ નથી, જેમને વિષય એક હેય તેમની બાબતમાં વિક૯પ રાય બને, અહીં તો એકાયંતા = એવિષયત્વ છે જ નહિ, એટલે વિકલ્પ નહિ બને. નિષ્કર્ષ એ કે આ પ્રમાણે પ્રાતિપદિસંજ્ઞાના વિષયને નિશ્ચય ન હોઈ તે પ્રતિદિક જેમની બ્રકતિ છે તે સ્વાદિ પ્રત્યેનું “ચાન્ પ્રતિવરિજાત' એ સૂત્રને અનુસરીને વિધાન ઘટી શકે નહિ. વધુ દે જણાવવાની જરૂર નથી. શબ્દાનુશાસન -વ્યાકરણ સર્વથા દુર્વ્યવસ્થિત છે.
232. यश्च व्याख्यातृ णामुक्तानुक्तदुरुक्तनिरीक्षणप्रयत्नः, यश्च वाचकमात्रावर्णाधिक्यमिषपुरःसरलक्षणपरिचोदनप्रकारः, यच्चेदं व्याख्यातृवचनम् इह न भवत्यनभिधानात्' इति, यच्च व्याप्तिसिद्धौ सरलमुपायमपश्यतामाकृतिगुणवर्णनं, यच्च पदे पदे बहुलवचनं तत् सुतरामपरिशुद्धिमनुशासनस्य दर्शयतीति ।
[232. (૧) પાણિનિનાં સૂત્રોના વ્યાખ્યાકારોએ ઉકત, અનુક્ત અને દુરુકતનું નિરીક્ષણ કરવાને જે પ્રયત્ન કર્યો છે તે, (૨) વાચકમાત્રા અધિક છે કે વર્ષો વધારે છે એવું બહાનું આગળ ધરી લક્ષણને પ્રતિષેધ કરવાને જે પ્રકાર તે, (૩) “અહીં આ નિયમ લાગુ પડતા નથી કારણ કે તેનું સ્પષ્ટ અભિધાન નથી” એવું વ્યાખ્યાકારેનું જે વચન તે, (૪)
વ્યાપ્તિની સિદ્ધિ માટે સરળ ઉપાય ન જણાતાં આકૃતિ-ગુણનું વર્ણન કરવું તે, (૫) અને પદ પદે “બહુલ' શબ્દને પ્રયોગ કરે તે–આ બધું શબ્દાનુશાસનની અપરિશુદ્ધિ (= દે ) દર્શાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org