________________
૧૦૮
શબ્દસંસ્કાર પણ વ્યાકરણનું પ્રયોજન નથી तेषामुच्चारितनष्टानां कः संस्कारः ? शरादेरिव न वेगः, नात्मन इव भावना, न शाखादेरिव स्थितिस्थापक इति । वर्णानां नित्यत्वपक्षेऽपि क्षणिकाभिव्यक्तित्वमपरिहार्यम् । अतस्तेष्वपि कः संस्कारः ।
21. જે તમે કહે કે બીજા પ્રયજનોને શોધવાની શી જરૂર છે ?, શબ્દસંસ્કાર જ વ્યાકરણનું પ્રજન છે, તો તમારે એ પણ સમજાવવું જોઈએ કે શબ્દને સંસ્કાર એ શું છે ? અથવા તેનાથી શું અર્થ સમજ ? જેમ પ્રક્ષણ વ્રીહિને સંસ્કાર છે, જેમ અવેક્ષણ અજયને સંસ્કાર છે, જેમ આધાન અગ્નિઓને સંસ્કાર છે તેમ વ્યાકરણ શબ્દને કરેલ કઈ સંસ્કાર સંભવતો નથી. નૈયાયિક આદિના પક્ષમાં વર્ષો ક્ષણિક છે. જે ઉચ્ચારતાં જ નાશ પામે છે તે વને વળી સંસ્કાર કર્યો હોય ? જેમ શર વગેરેને સંસ્કાર વેગ છે તેમ તેમને સંસ્કાર વેગ નથી, જેમ આત્માને સંસ્કાર ભાવના છે તેમ તેમને સંસ્કાર ભાવના
અને જેમ શાખા વગેરેને સંસ્કાર સ્થિતિસ્થાપકત્વ છે તેમ તેમને સ સ્કાર સ્થિતિસ્થાપકત્વ નથી. વર્ષો નિત્ય છે એ પક્ષમાં તેમની ક્ષણિક અભિવ્યક્તિએ અપરિહાય છે ક્ષણિક અભિવ્યક્તિઓમાં પણું કયે સંસ્કાર છે ?
212. संस्कारश्च वर्णस्य वा पदस्य वा वाक्यस्य वेति विकल्प्यमानो न कस्यचिद् व्यवस्थापयितु शक्यः । वैयाकरणानां तु निरवयववाक्यविदां पदवर्णयोः संस्कारः सुतरामनालम्बन: । अपोद्धृत्यैव वाक्येभ्यः प्रकृतिप्रत्ययादिकमन्यान्येव पदानि संस्करिष्यन्ते इति चेन्न, असतां संस्कार्यत्वानुपपत्तेः । आह च- ...
वाक्येभ्य एव परिकल्पनया विभज्य
__ संस्कर्तुमिच्छति पदानि महामतियः । उद्धृत्य सौरभविभूषितदिशि कस्मात्
आकाशशाखिकुसुमानि न संस्करोति ॥ इति 22 સંસ્કાર વર્ણ, પદને કે વાક્યને ?–એમ ત્રણ વિકલ્પ કરી વિચારતાં કોઈને પણ તે હોય એમ રાબર સ્થાપિત કરવું શક્ય નથી. વાસ્થ નિરવયવ છે એમ માનનાર વૈયાકરણને તે પદ અને વર્ણના સંસ્કારને માટે કોઈ આધાર નથી. વાપોમાંથી પ્રકૃતિ, પ્રત્યય વગેરે બહાર કાઢી, અન્ય પદેને જ સંસ્કાર વ્યાકરણ કરે છે એમ જે વેવાકરશે કહેવું જોઇએ કે અસત પદે સંકાય છે એમ માનવું ઘટે નહિ. અને કહ્યું પણ છે કે “વાકામાંથી જ કલ્પનાથી જુદા પાડીને જે મહામતિ પદેના સંસ્કાર કરવા ઈચ્છે છે તે શા માટે સૌરભથી વિભૂષિત દિશાઓમાંથી આકાશવૃક્ષનાં કુસુમને બહાર કાઢી ઉપાડી તેમને સંસ્કાર કરતા નથી ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org