________________
1.४
વ્યાકરણ નિપ્રયોજન છે 204. अतश्च निष्प्रयोजनं व्याकरणं, तत् सूत्रकृता स्वयं प्रयोजनस्यानुक्तत्वात् । न हि 'अथातो धर्मजिज्ञासा' 'प्रमाणादिज्ञानात् साधादिज्ञानाद्वा निःश्रेयसाधिगमः' इतिवत् तत्र सूत्रकारः प्रयोजनं प्रत्यपीपदत् । सुज्ञानत्वान्न प्रत्यपादयदिति चेत् , किमुच्यते सुज्ञानत्वम् ? यदद्यापि निपुणमन्वेषमाणा अपि न विद्मः, यत्र चाद्यापि सर्वे विवदन्ते ।
204. ०या २९५ नियोन छ, अरण्य हे सूत्रमारे पोते प्रयोगनायु नयी. ३६नु अध्ययन पछी 6 ( = अथ ), अध्ययननु अयशान पायी ( = अतः) धर्मनी जिज्ञासा मेटले धर्म ५२ वियार ७२३। नाय (धर्मजिज्ञासा)', 'प्रभाष्य આદિના જ્ઞાનથી કે સાધમ્મ આદિના જ્ઞાનથી નિઃશ્રેયસુની પ્રાપ્તિ થાય છે' એની જેમ સૂત્રકારે પ્રયોજનનું પ્રતિપાદન કર્યું નથી.
જો તમે કહો કે તેના પ્રજનનું સુજ્ઞાન હેવાથી સૂત્રકારે તે પ્રયોજનનું પ્રતિપાદન કર્યું નથી, તો અમે પૂછીએ છીએ કે શું આને સુજ્ઞાનત્વ કહે છે કે જેને આજ સુધી નિપુણપણે શોધવા છતાં પણ આપણે જાણતા નથી કે જેની બાબતમાં આજ સુધી પણ બધાને વિવાદ છે ?
205. किञ्च धर्मार्थकाममोक्षाश्चत्वारः पुरुषार्थाः, तेषामन्यतमः किल व्याकरणस्य प्रयोजनमाशङ्कयेत । तत्र न तावद्धर्मस्तस्य प्रयोजनम् । स हि यागदानहोमादिस्वभावः तज्जनितसंस्कारापूर्वरूपो वा वेदादेवावगम्यते । चोदनैवः धर्मे प्रमाणमिति तद्विदः । चोदनामूलमन्वादिस्मृतिसदाचरणेतिहासगम्यो वा . काम भवतु । ब्याकरणस्य तु स्वतस्तदुपदेशसामर्थ्यासंभवादङ्गसमाख्यातत्वाच्च न तत्प्रयोजनता युक्ता । प्रयोगनियमद्वारकस्तु धर्मस्तस्याप्रयोजनतया निरस्त एव । अर्थप्रयोजनता तु वार्तादण्डनीत्योः प्रसिद्धा, न व्याकरणस्य । अधीतव्याकरणा अपि दरिद्राः प्रायशो दृश्यन्ते इति न तस्यार्थः प्रयोजनम् । कामस्तु वात्स्यायनप्रणीतकामशास्त्रप्रयोजनतामुपगतो न व्याकरणसाध्यतां स्पृशति । मोक्षे तु द्वारमात्मादिपरिज्ञानमाचक्षते क्लेशप्रहाणं चाध्यात्मविदः । षत्वणत्वपरिज्ञानं पुनरपवर्गसाधनमिति न साधीयान् वादः । तदेवं धर्मादिचतुर्वर्गादेकोऽपि न व्याकरणसाभ्य इति स्थितम् ।
205. वा, धर्म, अर्थ, म अने मोक्ष थे या२ Yषा , तेमांना असे વ્યાકરણનું પ્રજન છે એમ કોઈ આશંકા કરી શકે. ત્યાં ધમ વ્યાકરણનું પ્રયોજન નથી. ધર્મ યાગ, દાન, હોમ વગેરે સ્વભાવવાળે છે, અથવા તો યાગ વગેરે કર્મોથી જનિત સંસ્કારરૂપ અપૂર્વ સ્વભાવ છે, અને તે ધર્મ વેદમાંથી જ અવગત થાય છે. વૈદિક પ્રર્વતક વાક્ય ( = ચેદના) જ ધર્મોની બાબતમાં પ્રમાણ છે એમ ધમવિ કહે છે. અથવા, મનુ વગેરેની વેદમૂલક સ્મૃતિ, સદાચાર, પુરાણ, ઇતિહાસ દ્વારા ધર્મ ય ભલે છે. સ્વતઃ ધમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org