________________
સાધુ-અસાધુ શબ્દના પ્રયોગના ફળના વિધાને અથવાદ છે ૧૦૧ તે રાગથી પ્રાપ્ત છે જ, એટલે “is jરનલ મક્યાઃ' એ વિધિનો અર્થ એ ન થાય, કારણ કે વિધિને વિષય તો અપ્રાપ્ત હોય છે. તેથી ન છૂટકે આ વિધિવાક્યના સ્વાર્થને ત્યાગ કરી પરાર્થને અર્થાત “પંચતર પંચનખ ભક્ષ્ય નથી' એ અર્થનો સ્વીકાર કરવો પડે છે. આવી વિધિને પરિસંખ્યાવિધિ કહેવામાં આવે છે. જ્યારે કઈ રસ્તો ન હોય ત્યારે જ ન છૂટકે આ પરિસ ખ્યાવિધિનો અંગીકાર કરવામાં આવે છે, કારણ કે સ્વાર્થ ત્યાગ, પરાથસ્વીકાર અને પ્રાપ્તબાધ એ ત્રણ દેવો પરિસંખ્યામાં હોય છે. તત્ર અને અન્યત્ર બંનેમાં અથ પ્રાપ્ત થાય ત્યારે એકમાંથી અર્થની નિવૃત્તિ કરવ'નું પ્રોજન પરિસંખ્યા વિધિનું છે. આમ પરિસંખ્યાવિધિનું ફળ પ્રતિષેધ છે, વિધિ નથી.]
197. यदपि पुण्यपापफलत्वं शब्दापशब्दप्रयोगस्येति गीयते, तदपि न पेशलं, परिदृश्यमानमविवादसिद्धार्थप्रत्ययजननमपहाय परोक्षस्यादृष्टस्य पुण्यपापात्मनः कल्पनाऽनुपपत्तेः । यश्चायं 'स्वर्गे लोके कामधुग्भवति' इति [महाभाष्ये उद्धृतम् ], साधुशब्दस्तुत्यर्थवादो, यश्च ‘स वाग्वत्रो यजमानं हिनस्ति' इति [पाणिनीयशिक्षा, ५२] अपशब्दे निन्दार्थवादः । तत्र परार्थत्वस्य विस्पष्टदृष्टत्वादर्थवादमात्रपर्यवसितौ च । “द्रव्यसंस्कारकर्मसु परार्थत्वात् फलश्रुतिरर्थवादः स्यात्" इति [जै० सू० ૪.રૂ..] પાપાન ઋાથેતેતિ |
197. જે શબ્દના ઉચ્ચારનું ફળ પુણ્ય છે તે સાધુ શબ્દ અને જે શબ્દના ઉચ્ચારનું કળ પા૫ છે તે અસાધુ શખ એમ જે કહેવામાં આવે છે તે પણ બરાબર નથી કારમાં કે પરિદૃશ્યમાન અને અવિવાદસિદ્ધ એવું અર્થ જ્ઞાનનું ઉત્પાદક કારણ છેડી પુણ્ય-પાપરૂપ પરાક્ષ અદષ્ટની કલ્પના કરવી ધટતી નથી. ‘ોષવિ રાઃ સભ્ય પ્રત્યુત્ત: સ્વ છે દામષા માલિ' (= એક પણ શબ બરાબર ઉચ્ચારવામાં આવે છે તે સ્વર્ગમાં અને લેકમાં
છાને પુરના બને છે.)- આ સાધુ શરદની સ્તુતિરૂપ અથવાદ છે. ‘મત્રો હીનઃ વાતો વળતો જ કિલ્યાણયુકતો ન તમર્થનાદ 8 વાવો વનના હિનતિ... (=સ્વરથી કે વણથી હીન મંત્રનો મિથ્યા પ્રયોગ કરાતાં તે મંત્ર તે અર્થને વાચક બનતા નથી. તે મંત્ર તે વાગ. વજ બની યજમાનને હણે છે ) – આ, અસાધુ શબ્દની નિંદરૂ૫ અર્થવાદ છે. સાધુ અને અસાધુ શબ્દના પ્રયોગની બાબતમાં જે ફળવિધાને કરવામાં આવ્યા છે તે અર્થવાદમાં જ પર્યાવસિત થાય છે, કારણ કે સાધુ અને અસાધુ શબ્દનો પ્રયોગ પરાર્થે છે (= અર્થ જણાવવા માટે છે ) એ તદ્દન સ્પષ્ટ છે. દ્રવ્ય સ સ્કાર અને કર્મની બાબતમાં ફળનું વિધાન અથવાદ છે, કારણ કે દ્રવ્ય, સંસ્કાર અને કર્મ પરાય છે' એ ન્યાયે સાધ અને અસાધુ શબ્દના પ્રયોગનું ફળ અહીં જે (પુણ્ય પા૫) જણાવાયું છે તે નથી,
198. तदेवं 'साधुभिर्भाषितव्यमसाधुभिर्न' इति विधिनिषेधयोरनारभ्याधीतयोः श्रयमाणयोरपि दौस्थित्यात् तन्मूलतया लब्धप्रमाणभावा व्याकरणस्मृतिरङ्गतामेष्यति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org