________________
૮૭
નૈયાયિક મત ધાન કરે છે. પરંતુ પ્રકૃતિ પ્રત્યયાર્થીનું અભિધાન નથી કરતી, કારણ કે નિયોગ (=આજ્ઞાર્થ) વગેરે ધાતુવાચ્ય નથી, અને પ્રત્યય પ્રકૃતિના અર્થનું અનિધાન કરતો નથી કારણ કે ત્યાગ વગેરે લિફવાગ્યે ઘટતા નથી. વળી તે બંને જુદા જુદા પિતાનું કાર્ય કરતા નથી. આ રીતે પદે પણ એકબીજાની અપેક્ષા રાખતા હેઈ સાથે મળીને કાર્ય કરશે, એક પદ બીજ પદના અર્થનું અભિધાન નહિ કરે કે પિતાપિતાના અર્થનું અભિધાન કરીને જ નહિ અટકે. પ્રકરણમાં આવેલાં વાળ્યો પણ સ્વતંત્રપણે પોતપોતાના અર્થનું જ્ઞાન કરાવીને નહિ અટકે કે એક વાકય બીજા વાકયના અર્થનું જ્ઞાન નહિ કરાવે પરંતુ બધાં વાતો પ્રકરણને અનલક્ષી એક સંસ્કૃષ્ટ અર્થનું જ્ઞાન કરાવશે. જેમ પ્રકૃતિ અને પ્રત્યય એકબીજાની અપેક્ષા રાખે છે તેમ એક પદ બીજા પદની અને એક વાથે બીજા વાકયની અપેક્ષા રાખે છે. પદે સાથે મળીને એક કાર્ય (= વાક્યાથી કરે છે છતાં પદેના પોતાના અર્થો અસંકાણ રહે છે, સેળભેળ નથી થઈ જતા. આ જ પક્ષ વધુ સારે છે
निरपेक्षप्रयोगेऽयःशलाकाकल्पना भवेत् । तदन्विताभिधाने तु पदान्तरमनर्थकम् ।। संहत्यकारिपक्षे तु दोषो नैकोऽपि विद्यते । तेनायमुपगन्तव्यो मार्गो विगतकण्टकः ॥ સમિધાત્રી મતા શત: પઢાનાં સ્વાર્થનિષ્ઠતા | तेषां तात्पर्यशक्तिस्तु संसर्गावगमावधिः ॥ तेनान्विताभिधानं हि नास्माभिरिह मृष्यते । ।
अन्वितप्रतिपत्तिस्तु बाढमभ्युपगम्यते ।। 178. એકબીજાની અપેક્ષા ન રાખતાં પદેને પ્રયોગ થાય છે એમ માનતાં છુટી લેખંડની સળીઓની ક૯ ના જેવું બને અને પદ અન્વિત અથ'નું અભિધાન કરે છે એમ માનતાં બીજાં પદોનો પ્રયોગ નિરર્થક બની જાય પરંતુ પદો સાથે મળીને એક કાર્ય (વાક્યાથ) કરે છે એમ માનતાં એક પણ દેષ રહેતો નથી. તેથી આ નિકંટક માર્ગ સ્વીકારો જોઈએ. પદેની અભિધાત્રી શકિત પદોના અર્થોમાં જ પર્યાવસિત થાય છે. એથી ઊલટી પદોની તાત્પર્યશકિત સંસર્ગનું જ્ઞાન થાય ત્યાં સુધી વ્યાપાર કરે છે. તેથી અહીં અમે અન્વિતાભિધાનને સહન કરતા નથી, સ્વીકારતા નથી, પરંતુ અવિનના જ્ઞાનને તે અમે અવશ્ય સ્વીકારીએ છીએ.
179. સંદરવાજ ઉદ્દાનાં ન રવાથમિધિરાવ' સમુરજારામ, अपि तु प्रधान कार्यमेव कर्तुम् । तदुक्तम् -
वाक्यार्थप्रत्यये तेषां प्रवृत्तौ नान्तरीयकम् । पाके ज्वालेव काष्ठानां पदार्थप्रतिपादनम् ॥ इति [श्लो० वा वाक्या०. ३४३]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org