________________
વ્યાકરણ વેદાર્થને નિર્ણય કરવામાં સહાયભૂત નથી એ પૂર્વપક્ષ
186. વ્યાકરણ વેદાંગ છે એ શ્રદ્ધા છોડી દઈને પિતાની ઈચ્છા મુજબ જ અધીત વ્યાકરણ વડે મુકત કાર્યસિદ્ધિ થતી હોઈ ઇતરેતરાશ્રયદોષ નથી આવતે એમ કેટલાક કહે છે. તેમને અમે પૂછીએ છીએ કે શું નાટક, પ્રકરણ વગેરે કાવ્યને ઉપયોગી સંસ્કૃતભાષાવિશેષના પરિજ્ઞાનને માટે જ પ્રાકૃત વ્યાકરણની જેમ સંસ્કૃત વ્યાકરણ ભણવું જોઈએ ? જે હા, તે બનેમાં વેદાનંગરવ સમનપણે હોવાથી પ્રાકૃત વ્યાકરણપ્રસિદ્ધ શબ્દવ્યવહાર અનુસાર વૈદિક શબ્દોની વ્યુત્પત્તિ આવી પડે છે, પરિણામે દુઃસ્થત્વ વધારે થાય. વળી, જેને વ્યાકરણનું જ્ઞાન પણ હોય, “સાધુ શબ્દ વડે બેલવું જોઈએ” એ ઉપદેશ પણ જેણે સાંભળ્યો હેય, જે દાર્થોનુષ્ઠાનપરાયણ પણ હોય, કુતબુદ્ધિ પણ હોય શ્રોત્રિય ૫૬ હોય અને શ્રદ્ધાળુ પણ તોય એ સાધુ શબ્દ વડે જ બેલતે જે એક પણ પુરુષ તમે જે હોય તે સાચે જ કહે અને અનેક અર્થ ક્રિયાઓના સાધનભૂત એ ઘણે વ્યવહાર કરતા તેના પરિચિત અનુચર વગરને કેળ સાધુ શબ્દના પ્રયોગમાં જ કુશળ ક૯પ ન જોઈએ. આમ એ ( અર્થાત સાધુ શબ્દ જ બેલનાર) ક્યાંથી મળે ? [ ન જ મળે. ] તેથી વૃદ્ધવ્યવહાર દ્વારા દાથમાં વ્યુત્પત્તિ ઘટતી નથી,
187. રથ ગ્યાલારામેત્ર વેઢાર્થ_uત્ત કરતાં પ્રતિપસ્થિતે રૂતિ મણે, तदपि कथमिति चिन्त्यम् । न हि विवरणकार इव पाणिनिर्वेदं व्याचष्टे । व्याचक्षाणोऽपि वा परिमितदर्शिन्यस्मादृशे देषादिदोषकलुषितमनसि तस्मिन्नस्मदादीनां वेदार्थ बुभुत्समानानां कीदृशो विस्रम्भः ? किं यथैष व्याचष्टे तथैव वेदार्थः, अन्यथावेति ।
- 187. વ્યાકરણ જ વેદાથમાં વ્યુત્પત્તિ કરાવનાર ઉપાય બનશે એમ જે તમે માનતા હે તો તે કેવી રીતે વ્યુત્પત્તિ કરાવે છે એ વિચારવું જોઈએ. વિવરણકારની જેમ તે પાણિનિ વેદનું વ્યાખ્યાન કરતા નથી. અને વિવરણકારની જેમ તે વ્યાખ્યાન કરતા હોય તો પણ પરિમિત દર્શનવાળા, દેવ આદિ દેથી કલુષિત મનવાળા આપણા જેવા તેમનામાં વેદાયને જાણવાની ઈછાવાળા આપણને બધાંને કેવી શ્રદ્ધા થાય ? શું તે જેની વ્યાખ્યા કરે છે તે જ વેદાથ હશે કે અન્યથા હશે એવી શંકા મનમાં રહ્યા જ કરે.
188. यदि तु साध्वसाधुशब्दविवेककरणद्वारेण व्याकरणं कारणं वेदार्थव्युत्पत्तरित्युच्यते, तत्रापि स्वातन्त्र्येण वेदस्येव व्याकरणस्य शास्त्रत्वानुपपत्तरङ्गत्वप्रसिद्धेश्च वैदिकविध्यपेक्षितार्थसम्पर्कित्वमस्य नूनमेषितव्यम् । तत् कस्य विधेः शेषतया व्याकरणमनतिष्ठेतेति वाच्यम् । साधुभिर्भाषितव्यमसाधुभिर्नेत्यनयोरेव विधिनिषेधयोरिति चे नन्वेतावेव विधिनिषेधौ तावद्विचारयामः । किं प्रकरणे पठितौ किमनारभ्याधीती क्लृप्ताधिकारौ कल्प्याधिकारौ वेति ? आस्तां चेदम् । वितता खल्वियं चिन्ता । साध्वसाधुशब्दस्याप्रसिद्धत्वात् किंविषयाविमौ विधिनिषेधौ स्यातामितीदमेव चिन्त्यताम् । 'ब्रीहिभिर्यजेत' 'न कलम भक्षयेत्' इति व्रीहिकलजस्वरूपस्य लोकतोऽवगतो तद्विषयविधिनिषेधावबोधा न दुर्घटः । इह तु व्रीहय इव कलञ्जमिव न साध्वसाधु
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org