________________
ઉપલક્ષણને આધારે પણ શબ્દોનુ` સાધુ-અસામાં વગી કરણુ અસભવ
જીવી ભગવાન પરમેષ્ઠીને પણ વિષય ન બને, ફાડેલા હારા મેાઢાવાળા અનન્તને પણ વિષય ન બને, વાચસ્પતિને! પણ વિષય ન બને અને સરસ્વતીને અતિભાર થાય કારણ કે શબ્દો અનન્ત હાઈ પ્રત્યેક શબ્દ દર્શાવવે શક્ય નથી.
८८
194. अथ किञ्चिदुपलक्षणमवलम्ब्य तेषां वर्गीकरणमुपेयते । इन्त ! तर्हि दृश्यतां न च तत् संभवति ।
अविभक्ता हि शब्दत्वजातिः शब्दापशब्दयोः ।
न चावान्तरसामान्ये केचिद्वर्गद्वये स्थिते । [तन्त्रवा० १.३.२४.] न हि साधुत्वसामान्यमेकेष्वेव व्यवस्थितम् । इतरेषु त्वसाधुत्वसामान्यमुपलभ्यते ॥
तदनुपलम्भादसंभवतिं वर्गीकरणकारणे कथमेष नियमो विधीयेतेति नावधारयामः ।
194. જો તમે કહેા કે ઉપલક્ષણના આધાર લઈ તેમનુ વર્ગીકરણ સ્વીકારવામાં આવે, તે તે! અરે ! તમે જુએ એવુ કાઈ ઉપલક્ષણ હોય તો ! પરંતુ એ સ ંભવતું નથી, કારણુ કે શબ્દત્વ જાતિ તે શબ્દ અને અપશબ્દ બન્નેમાં અવિભક્ત છે-અખંડ છે; અને કાઈ એ અવાન્તર સામાન્ય શબ્દોના બે વર્ગમાં રહેલા નથી, કારણ કે સાવ સામાન્ય અમુક શબ્દોમાં સમવેત નથી અને અસ્માત સામાન્ય અન્ય શબ્દોમાં ઉપલબ્ધ થતું નથી. નિષ્કર્ષોં એ કે ઉપલક્ષણ કોઈ પણ પ્રમાણુધી કેપલબ્ધ ન હોવાથી જ્યારે વગીકરણુ અસંભવ છે ત્યારે આ નિયમનું વિધાન કેવી રીતે થાય એ અમે સમજી શકતા નથી.
195. किञ्च नियमार्थेऽपि शास्त्रे वक्तव्यं कीदृशो नियमार्थः किं साधुभिरेव भाषितव्यमुत भाषितव्यमेव साधुभिरिति । उभयथा च प्रमादः । आह हि -
यदि साधुभिरेवेति नासाधारप्रसङ्गतः ।
नियतं भाषितव्यं चेन्मौने दोषः प्रसज्यते ॥ इति [ तन्त्रवा. १.३.२४ ] न वाचकत्वादन्यत् साधुत्वमित्युक्तमवाचकस्य प्रयोगप्रसङ्ग एव नास्तीति । अथ प्रमादाशक्तिकृतापशब्दप्रयोगप्रतिषेधाय नियम आश्रीयते । तत्रापि
प्रमादाशक्तिजाः शब्दा यदि तावदवाचकाः ।
तेषु प्रसङ्गो नास्तीति तन्निवृत्तिश्रमेण किम् ॥
अथ वाचकता तेषामप्रमादोत्थशक्तिवत् । न तर्हि प्रतिषेधः स्यादप्रमादोत्थशक्तिवत् ॥ तावदपशब्दानामशक्यनिह्नवः
नवस्ति
Jain Education International
परिदृश्यमानो लोकप्रयोग इति
For Private & Personal Use Only
www.jainelibrary.org