________________
સાધુઅાધાબ્દવિભાગ સંભવ નથી એ પૂર્વપક્ષ शब्दस्वरूपं लोके प्रसिद्ध, प्रत्यक्षादिप्रमाणातीतत्वात् । न तावत् साध्वसाधुशब्दः प्रविवेकेन लोकतोऽवगम्यते । कृतश्रमश्रवणयुगलकरणिकासु प्रमितिषु शब्दस्वरूपमेव केवलं विषयतामुपयाति, न जातु तद्गतं साधुत्वमसाधुत्वं वा । न हि शब्दत्वादिजातिवत् उदात्तादिधर्मवच्च साध्वसाधुतायां कस्यचिदपि श्रौत्रः प्रत्ययः प्रसरति । प्रत्यक्षप्रतिषेधे च सति तत्पूर्वकसम्बन्धग्रहणासम्भवादनुमानमपि निरवकाशमेव । शब्दस्तु द्विविधः पुरुषप्रणीतो वैदिको वा । तत्र पुरुषप्रणीतः प्रत्यक्षानुमानविषयीकृतार्थप्रतिपादनप्रवण एव भवति इति तदपाकरणादेव पराकृतः । वैदिकस्तु सम्प्रति चिन्त्यो वर्तते । स हि सिद्धे साधत्वे तद्विधौं सिद्धे चासाधत्वे तनिषेधे व्याप्रियते । न पुनस्तत एव तत्सिद्धियुज्यते । तथाऽभ्युपगमे वा दुरुत्तरमितरेतराश्रयमवतरति - विधिनिषेधसिद्धा साध्वसाधुशब्दसिद्धिः, साध्वसाधशब्दसिद्धौ च विधिनिषेधसिद्धिरिति ।
188. સાધુ-અસાધુ શબ્દોને વિવેક કરાવીને તે દ્વારા વ્યાકરણ દાર્થવ્યુત્પત્તિનું કારણ બને છે એમ જે તમે કહેતા હે તો વેદની જેમ વ્યાકરણનું સ્વતંત્રપણે શાસ્ત્રપણું ધટતું ન હોવાથી તેમ જ વ્યાકરણ વેનું અંગ હવાનું પ્રસિદ્ધ હેવાથી અપેક્ષિત અર્થ સાથે એને સંબંધ વેદિક વિધિ ( = વેદનું આજ્ઞાવાક્ય) વડે ઈચ્છવો જોઈએ. પરિણામે કઈ વિધિના અંગ તરીકે વ્યાકરણ અવસ્થાન કરે છે એ કહેવું જોઈએ. “સાધુ શબ્દો વડે બેલિવું જોઈએ
અસાધ શબ્દ વડે ન બોલવું જોઈએ' આ વિધિ-નિષેધન અંગ તરીકે વ્યાકરણ અવસ્થાન કરે છે એમ જે તમે કહેતા હૈ તો આ બે વિધિ-નિષેધને આપણે વિચારીએ. શું તે બે વિશિ.નિષેધ પ્રકરણમાં પાઠત છે (પ્રયાજ વગેરેની જેમ ) કે અનારભ્યાધીત છે ( “ વનવી ગુ' ની જેમ) કે કલુપ્તાધિકાર છે (ત્રિયા થત'ની જેમ) કે કાધિકાર છે (વિશ્વજિતની જેમ) ? અથવા આ વિચારણું રહેવા દઈએ, કારણ કે આ વિચારણા બહુ લાંબી છે [એના બદલે ] સાધુ-અસાધુ શબ્દો અપ્રસિદ્ધ હોઈ આ વિધિ-નિષેધના વિષયે યા બને છે એ વિચારીએ. “ત્રીહિ વડે યજે' “કલંજને ન ખાય એમાં વ્રીહિ અને કલંજના સ્વરૂપને આપણે લેતઃ જાણુએ છીએ, એટલે તેમના વિશેના વિધિ-નિષેધનું જ્ઞાન દુર્ધટનથી. પરંતુ જેમ વ્રીહિ અને કૉંજનું રૂપ લેકમાં પ્રસિદ્ધ છે તેમ સાધુ-અસાધુ શબ્દનું સ્વરૂપ લોમાં પ્રસિદ્ધ નથી, કારણ કે પ્રત્યક્ષ વગેરે પ્રમાણેની ત્યાં પહોંચ નથી, તેમ જ લેતપણ સાધુ-અસાધુ શબ્દોને ભેદ જ્ઞાત થતું નથી. શ્રમપૂર્વક કર્ણયુગલ દ્વારા જન્મતા પ્રમિતિ ૫ જ્ઞાનમાં શબ્દનું સ્વરૂપ જ કેવળ વિષય બને છેપણ શબ્દગત સાધત્વ કે અસાધત્વ વિષય બનતું નથી. કોઈનું પણ શ્રોત્ર પ્રત્યક્ષ જેમ શબ્દવ જાતિ અને ઉદાત્ત વગેરે ધર્મોમાં પ્રસરે છે તેમ સાધુત્વ-અસાધુત્વમાં પ્રસરતું નથી. સાધુત્વ-અસાધત્વને ગ્રહણ કરનાર પ્રમાણુ તરીકે પ્રત્યક્ષને પ્રતિષેધ થતાં પ્રત્યક્ષપૂર્વક થતા વ્યાપ્તિસંબંધના પ્રહણને સંભવ રહેતો ન હોઈ અનુમાન પણ સાધુત-અસાધુત્વને ગ્રહણ કરવા અવકાશ પામતું નથી. શબ્દ બે પ્રકારને છે–પુરુષપ્રણીત અને વેદિક. તેમાં પુરુષપ્રણીત શબ્દ, પ્રત્યક્ષ અનુમાને જે અને વિષય તરીકે ગ્રહણ કરેલ હોય તે અર્થનું જ પ્રતિપાદન કરવાનું વલણ ધરાવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org