________________
અન્વિતાભિધાનના દે
૨૧
અભિધાત્રી શકિત નથી? અન્ય આકાંક્ષિત યોગ્ય અને સન્નિહિત પદે સાથે જોડાd પદ જેટલા અર્થને છોડતું નથી તેટલા અર્થમાં તે પદની અભિધાત્રી શક્તિ છે. કેટલા અને કદ (કાહા કે ગે' પદ) નથી છોડતુ' ? ગેત્વમાત્રને કે તદન્માત્રને. એટલે તેટલા અર્થમાં જ પદની (કહે કે “ગોપની) અભિધાત્રી શકિતને અન્વય-વ્યતિરેક દ્વારા નિશ્ચય થાય છે.
166. અત: પરમેશ્ય પચાવોનાર્ સર્વેકા ઘાતવિઝસ્વकार्यचातुर्यानवधारणात् प्रधानकार्गे तात्पर्यशक्तिरस्य व्याप्रियते, नाभिधात्री । तां च पृथगविवेचयता भवताऽन्विताभिधानमभ्युपगतम् । तच्च न युक्तं, सर्वत्राभिघात्र्याः शक्तेरविशेषात् । पदार्थनियमानवधारणं पदान्तरोच्चारणवैफल्यमित्यादिदोषानपायात् ।
66. વળી, એક્લા પદનો પ્રયોગ થતો ન હોવાથી સમુદાયના કાર્ય (વાયાર્થ) સિવાય કેવળ પોતાના કાર્યમાં (=પદાર્થમાં ) પદનું ચાતુર્ય નિત થતું ન હઈ પ્રધાન કાર્યમાં (=વાયાર્થમાં) તેની તાત્પર્યશકિત વ્યાપાર કરે છે, અભિધાત્રી શક્તિ નહિ. અભિધાત્રી શકિતથી પૃથક તાત્પર્યશકિતને ભેદ ન કરતાં (અર્થાત અભિધાત્રી શકિતથી પૃથક તાપયશકિતને સ્વીકાર ન કરતાં) આપે અવિતાભિધાન સ્વીકાર્યો છે, [તાત્પર્ય શકિત ને સ્વીકારી અન્વિતાભિધાન સ્વીકારવામાં શે દોષ છે એમ આપ પૂછશે તો એને ઉત્તર નીચે પ્રમાવે છે.] તેમ કરવું અયોગ્ય છે. કારણ કે અવિતાભિધાનના સ્વીકારમાં તે એક એક ૫દમાં સવ’ અર્થોનું અભિધાન કરવાની શક્તિ સમાન છે એ સ્વીકારવું પડે, પરિણામે પદાથે યત્તા અવધારણ અને પદાન્તરોચ્ચારણુફલ્ય વગેરે દેશે આવે છે.
167. येनान्वितमर्थमभिदधाति गोशब्दः, तदनभिधाने तदन्वितानवगमाद् येन सह संसर्गः स न गृह्यते तत्संसृष्टश्च गृह्यते इति विप्रतिषिद्धं स्यात् । तदभिधाने वा तद्वत् सर्वाभिधानमित्येकमेव गोपदं सवार्थ भवेत् । तस्मात् न सर्वत्राभिधात्री शक्तिः पदस्योपपद्यते इति नान्विताभिधानम् । अन्विताभिधानपक्षे च कथमगुल्यग्रवाक्येऽपि नान्वयस्स्यात् ।
167. જે અર્થની સાથે અન્વિત અર્થનું “ગે'રબ અભિધાન કરે છે તે અર્થનું અભિધાન તે “ગ” શબ્દ ન કરે તે તેની સાથે અન્વિત અથનું જ્ઞાન ન થાય; એટલે જેની સાથે સંસર્ગસંબંધ હોય છે તેનું ગ્રહણ નથી થતું પણ તેની સાથે સંસર્ગસંબંધ ધરાવનારનું ગ્રહણ થાય છે એમ માનવામાં વિરોધ આવે. તેનું અભિધાન પદ કરે છે એમ માનતાં તેની માફક સવ’ અર્થોનું અભિયાન તે પદ કરે છે એમ થાય, પરિણામે એક જ ‘ગોપ સવ અર્થનું વાચક બને. નિષ્કર્ષ એ કે બધા જ અર્થોમાં પદનો અભિધાત્રી શકિત ઘટતી નથી, એટલે અન્વિતાભિધાન યોગ્ય નથી.
અવિતાભિધાન પક્ષમાં આંગળીના ટેરવે” વાકયમાં અન્વય કેમ ન હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org