________________
અન્વિતાભિધાનવાદીને મતે અનન્વિત પદે પિતાનું કાર્ય (પદાર્થપ્રતિપાદન) કરતા નથી ,
148 અભિહિતાવયવાદી- જે એમ હોય તો સમુદાય જ કર્તા , સમુદાયીઓની શી જરૂર છે ? તેમાંથી તો એ જ ફલિત થાય કે વાક્ય અને વાક્યર્થ નિરવયવ છે.
અન્વિતાલિ.ધાનવાદી-આ કહેવું ઉચિત નથી, કારણ કે સમુદાયના કાર્ય ઉપરાંત સમુદાયીઓનું પિત પિતાનું કાર્ય પણ દેખાય છે.
149. અથ દ્વિ સંઘાતકાર્યમ્ ? સ્ત્રમ્ ? વાકાર્યકતિત્ત: संघातकार्यम् , स्वकार्य तु पदार्थप्रतिपत्तिः; यथा पाकः संघातकार्य, स्वकार्य ज्वलनभरणादि काष्ठस्थाल्यादीनाम् ।
149. અભિહિતાન્વયવાદી-સમુદાયનું કાર્ય શું છે અને સમુદાયીઓનું પિતાનું કાર્ય શું છે ?
અન્વિતાભિધાનવાદી-વાક્યાર્થજ્ઞાન સમુદાયનું કાર્ય છે, પરંતુ પદાર્થજ્ઞાન એ સમુદાયનું પોતાનું કાર્ય છે-જેમ પાક સમુદાયનું કર્યું છે અને જ્વલન, ભારણ વગેરે કાઠ, હાંડલી વગેરે સમુદાયીઓનું પોતાનું કાર્ય છે.
150. નનુ પાનાં પાર્થઘતિપાદ્રિનું સ્વાર્થ, શુદ્ધસ્તરું ઘસ્યા ! न शुद्धः पदार्थः, सङ्घातकार्यमकुर्वतां शुद्धानां पदानामदृष्टत्वात् । न ह्येषां स्वकार्ये सङ्घातकार्ये च पृथक् प्रयोगोऽस्ति, सर्वथा संघातकार्ये एव प्रयोगात् । तत्र प्रयुक्तानामप्येषां स्वकार्य न नावगम्यते । अत एव न निरवयवं वाक्यमिष्यते, સ્ત્રપ્રસ્થમજ્ઞાનાત !
150. અભિહિતાન્વયવાદી-જે પદનું પિતાપિતાનું કાર્ય પોત પોતાના અર્થનું પ્રતિપાદન હોય તે પદને અર્થ શુદ્ધ (=અનન્વિત અનનુરક્ત=અસંસૃષ્ટ) હોય.
અવિતાભિધાનવાદી-ના, પદને અર્થ શુદ્ધ (બીજ પદાર્થોથી અનન્વિત ) નથી. કારણ કે સમુદાયનું કાર્ય ન કરતાં શુદ્ધ પદે દેખ્યાં નથી. પોતપોતાના કાર્યમાં અને સમુદાયના કાર્યમાં પદે જુદે જુદે પ્રવેગ નથી થતે કારણ કે સવથા સમુદાયના કાર્યમાં જ તેમનો પ્રયોગ થાય છે, પરંતુ તેથી સમુદાયના કાર્યમાં પ્રયુક્ત પદેનાં પિતા પોતાનાં કાર્યોનું જ્ઞાન નથી થતું એમ નહિ. એટલે જ અમે વાક્યને નિરવયવ નથી મળ્યું, કારણ કે પદોનાં પિતા પોતાનાં કાર્યોનું જ્ઞાન આપણને થાય છે.
151. संहतास्ते संघातकार्य कुर्वन्तो दृश्यन्ते, न संघात एव । संहतेष्वपि कुर्वत्सु स्वकार्य पृथक् पृथगुपलभ्यते । यथा शकटाङ्गानामयमंशोऽनेन कृतोऽयमनेनेति, न पृथक् पृथक् प्रयुज्यमानानि शकटाङ्गानि मनागपि शकटकार्य कुर्वन्तीत्येवं न केवलं पदं प्रयुज्यते, प्रयुक्तमपि वा न तत्कार्याङ्ग, पदान्तरेण तु सह व्यापारात् तदन्वितार्थकार्येव पदमिति युक्तम् । तदिदमुक्तं 'संहत्यार्थमभिदधन्ति पदानि वाक्यम् , एकार्थः पदसमूहो वाक्यम्' इति ।
_151. સમુદિત તે પદે સમુદાયનું કાર્ય કરતા દેખાય છે, [ સમુદાયી પદેથી તદ્દન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org