________________
કેવળ પદ પણ પ્રગાહ છે વ્યુત્પત્તિ પદાર્થ પયત પહોંચે છે; વળી પદ અને પદાર્થથી સંસ્કૃત થયેલી બુદ્ધિવાળાને જ અભિનવ રચના પામેલા વાક્યમાંથી પણ વાકવાર્થની પ્રતીતિ ધટશે. વાક્યો અનન્ત હેઈ, આવા ઉદ્ગાપની વિવિધતા દ્વારા પ્રત્યેક વાક્ય દીઠ વ્યુત્પત્તિ થવી શક્ય નથી. આવાઉધાપ દ્વારા પ્રતિ વાક્ય વ્યુત્પત્તિ ઈચ્છવામાં આવતી નથી. બીજી રીતે (પ્રતિપદ પદ અને પદાર્થના) આવા-ઉદ્વીપ દ્વારા વ્યુત્પત્તિ અવશ્ય ઈચ્છવામાં આવે છે.
82. ધ વર્લ્ડ gટું ન પ્રયુક્ત રૂતિ તત્સમિતિ, તત્સ ત્ , માवाक्यस्थानेऽवान्तरवाक्यं न प्रयुज्यते इति तदप्यसत्यं स्यात् । खार्थे तत् प्रयुज्यते इति चेत्, पदमपि खार्थे क्वचित् प्रयुज्यते एव । यत्र पदान्तराणामर्थोऽर्थप्रकरणादिना लभ्यते तत्र यावदप्राप्तं तावत् पदमेव केवलमुच्चारयन्ति । ग्रन्थग्रहणावसरेषु च स्वरूपावधारणमपि फलवत् वर्णानाम् । मा वा फलवस्त्र पदवर्णानां भूत् तथापि रथावयवानामिव रथकार्येष्वपर्याप्तशक्तीनामपि स्वरूपसत्त्वमनिवार्यम् ।
82 તમે જે કહ્યું કે કેવળ પદને પ્રયોગ થતો નથી એટલ પદ અસત્ છે તે પણ અસત્ય છે; એમ તે મહાવાક્ષસ્થાને અવાન્તરવાક્યને પ્રયોગ થતું નથી એટલે અવાન્તરવાકયે અસત્ય બની જશે.
ફેટવાદી-અવાન્તરવા સ્વાર્થમાં પ્રયોજાય છે.
નૈયાયિક-પદ પણ સ્વાર્થ માં ક્યારેક પ્રજાય છે જ. જ્યાં બીજા પદને અર્થ પ્રકરણ વગેરેથી પ્રાપ્ત થાય છે ત્યાં જેટલે અર્થ અપ્રાપ્ય હોય તેટલે અર્થ જણાવવા કેવળ પદને જ તેઓ ઉચ્ચારે છે [ ઉદાહરણર્થ બંધ કરો” “ઉઘાડો' એવો અર્થ પ્રકરણ વગેરે દ્વારા પ્રાપ્ત થતા હોય ત્યારે બારણું” એ કેવળ એક જ પદને પ્રયોગ કરવામાં આવે છે] જ્યારે બાળક વાંચતા શીખતું હોય ત્યારે વર્ણોના સ્વરૂપનું અવધારણ પણ ઉપયોગી બને છે–ફળ આપનારું બને છે. અથવા તો પદે અને વર્ષે ફળ આપનાર, ઉપગી ભલે ન હો, તેમ છતાં જેમ રથનું કાર્ય કરવાની પર્યાપ્ત શક્તિ ન ધરાવતા રથાવયને પોતાનું સ્વરૂપ સત્ત્વ તે અનિવાર્યપણે હોય છે જે તેમ તેમને (પદને અને વર્ણોને) પણ પિતાનું સ્વરૂપ સત્ત્વ અનિવાર્યપણે હોય છે જ.
83. कार्यान्तराय रथाद् रथावयवाः प्रभवन्तीति चेत् , पदवर्णा अपि कार्यान्तरे प्रभविष्यन्ति । रथकाय कदेशमात्रां कामपि रथावयवाः कुर्यन्तीति यद्यच्यते • पदान्यपि वाक्यकार्य कदेश कमपि कुर्वन्त्येव । वर्णा अपि केचिदर्थवन्तो भवन्त्येवेति । तस्मान्नासन्तः पदवर्णाः ।
83. ફેટવાદી–રથના અવયવો રથ જે કાર્ય કરે છે તેનાથી અન્ય કાર્ય કરવા શકિતમાન છે.
યાયિક–પદે અને વર્ષો પણ વાક્ય જે કાર્ય કરે છે તેનાથી અન્ય કાર્ય કરવા શક્તિમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org