________________
દર
શકરસ્વામીના મતમાં દેષપ્રદશ ન
સ્મરણના અભાવ હાવાથી અહીં જ્ઞાનયોગપદ્યની આપત્તિને અવકાશ રહેતે નથી. દર્શાવ્યા પ્રમાણે અંત્યપદજ્ઞાન જ વાકયાથ જ્ઞાન છે, એટલે અત્યપદજ્ઞાનની ચરિતાથતા અન્યત્ર નથી, પરિણામે આમ વાકયમાંથી જ વાકયાથ નુ જ્ઞાન સિદ્ધ થાય છે.
126. ચમપિ ન નિરવવા ૧નેણ્યવરે, પ્રથમપટોપરાપૂર્વઋદ્વિતીયપર્વજ્ઞાનોपजननानुपपत्तेः । प्रथमपदज्ञानान्तरं सम्बन्धस्मरणम् । तेनैव तस्य विनश्यत्ता । पदार्थप्रतिपत्तिकाले च पदज्ञानं विनष्टमेव । विनश्यदवस्था बुद्धिर्बुद्ध्यन्तरविरोधिनीति सामान्येन श्रवणात् ।
126. આ કલ્પના પણ નિર્દોષ નથી એમ ખીજા કહે છે, કારણ કે પ્રથમ પદે કરેલા ઉપરાગ પૂર્વક દ્વિતીય પદના જ્ઞાનની ઉત્પત્તિ ઘટતી નથી. પ્રથમ પદના જ્ઞાન પછી સંકેતસબંધની સ્મૃતિ થાય છે. સંબંધ સ્મરણથી જ પ્રથમપદનું જ્ઞાન વિનશ્યદ્ અવસ્થાવાળુ બને છે. પદાર્થ જ્ઞાનકાળે પદ્મજ્ઞાન નાશ પામી ગયું હોય છે જ, કારણ કે વિનશ્યદ્ અવસ્થાવાળુ જ્ઞાન ખીન્ન જ્ઞાનનું વિરોધી છે એ તે સામાન્યપણે સ ંભળાતી વાત છે.
127. अथ ब्रूयात् कार्यभूतया बुद्ध्या कारणभूता बुद्धिर्विरोध्येत न बुद्धिमात्रेण बुद्धिमात्रमिति, एतदयुक्तम्, विशेषे प्रमाणाभावात् ।
127. આના ઉત્તરમાં તમે કહેશે! કે, કાય ભૂત ખુદ્ધિ વડે કારણભૂત બુદ્ધિના વિરાધ થાય, પરંતુ બુદ્ધિમાત્ર વડે બુદ્ધિમાત્રના વિરોધ ન થાય.
તમારું આ કહેવુ પણુ બરાબર નથી, કારણ કે [બધી બુદ્ધિએની બાબતમાં એવું નથી કે એક બુદ્ધિ બીજી બુદ્ધિતા વિરાધ કરે છે, પર ંતુ કેવળ કાય ભૂત બુદ્ધિ જન કારણભૂત બુદ્ધિના જ વિરોધ કરે છે એવા] વિશેષમાં પ્રમાણુના અભાવ છે
128. अभ्युपगम्यापि ब्रमः कार्यकारणभूतयोरेव बुद्ध्योर्भवतु वध्यविघातकभाव:, तथापि पदज्ञानं संस्कार इव समयस्मृतेः कारणमेव, संस्कारेणेव तेनापि विना तदनुत्पादात् । संस्कारप्रबोधे तस्य व्यापार इति चेत्, तेनापि द्वारेण यत् कारणं तत्कारणमेव । तदिह पदज्ञानं, समयस्मरणं, पदार्थज्ञानमिति त्रीणि ज्ञानानि युगपदवतिष्ठन्ते इति परः प्रमादः ।
128. તમે કહેલી વાત માનીને પણ અમે કહીએ છીએ કે, ભલે કા ભૂત બુદ્ધિ અને કારણભૂત મુદ્ધિ વચ્ચે જ વધ્યું-ધાતક ભાવ હા, તે! પણ જેમ સંસ્કાર સમસ્મૃતિનુ કારણ છે તેમ પજ્ઞાન પણ સમયસ્મૃતિનું કારણ છે જ, કારણ કે જેમ સરકાર વિના સમયસ્મૃતિ ઉત્પન્ન થતી નથી તેમ પદ્મજ્ઞાન વિના પણ સમયસ્મૃતિ ઉત્પન્ન થતી નથી. તે કહેા કે સંસ્કાર જગાડવામાં પદજ્ઞાનને વ્યાપાર છે તે અમે કહીશું કે સાંસ્કારાોષ દ્વારા સમયસ્મૃતિનું જે કારણ છે તે કારણ તે છે જ. તેથી અહીં પદજ્ઞાન, સમયસ્મરણ અને પદાર્થ જ્ઞાન એમ ત્રણ જ્ઞાા યુગપદ્ અસ્તિત્વ ધરાવે છે. આ તે મેટ પ્રમાદ–મેટી ભૂલકહેવાય. [ જ્યારે પદાથાન થાય છે ત્યારે વિનમ્ અવસ્થાવાળા પદાનનું અસ્તિત્વ તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org