________________
વાક્યાર્થબોધને કમ
ટીકા થવાને પાત્ર નથી) પારકાના ઉપદેશથી તે શાંત થતો નથી રાજ [શંકરવર્માએ ] આ એકાન્ત સકામાં. શિખરહિત બંધનમાં મને નાંખ્યો હતે. ગ્રંથરચના દ્વારા પ્રાપ્ત વિનોદમાંસુખમાં-મેં અહીં દિવસે પસાર કર્યા.
133. तथापि वक्तव्यं कथं वर्णेभ्यो वाक्यार्थप्रतीतिरिति । उच्यते । चिरातिक्रान्तत्वमचिरातिक्रान्तत्वं वा न स्मृतिकारणम् । संस्कारकरणकं हि स्मरणं भवति । तच्च सद्यः प्रलीने चिरप्रलीने वा न विशिष्यते इत्येवं पूर्वेषां पदानां चिरतिरोहितानामपि व्यवहितोच्चारितानामपि संस्कारात् स्मरणं भविष्यति । अन्त्यपदस्यानुभूयमानत्वोपगमे ज्ञानयोगपद्यादिप्रमादप्रसङ्ग इति वरमन्त्यपदमपि स्मर्यमाणमस्तु । स्मृत्यारूढान्येव सर्वपदानि वाक्यार्थमवगमयिष्यन्ति ।
* 133. તેમ છતાં વર્ષોમાંથી વાક્યર્થનું જ્ઞાન કેવી રીતે થાય છે તે મારે કહેવું જોઈએ. હું કહું છું. ચિરાતિક્રાન્ત વસ્તુ કે અચિરાતિકાન્ત વસ્તુ સ્મૃતિનું કારણ નથી. સંસ્કાર સ્મૃતિનું કારણ છે. સંસ્કાર તાજી જ નાશ પામેલી વસ્તુના હોય કે ધણું સમય પહેલાં નાશ પામેલી વસ્તુના હોય સંસ્કારમાં કોઈ વિશેષ તેનાથી થતું નથી. એટલે, પૂર્વ પદે ચિરતિરોહિત હોય કે વ્યવસિચ્ચરિત હોય તે પણ તે પદોના સંસ્કારથી સ્મરણ થરો. અન્ય પદને અનુભવાતું માનતાં જ્ઞાનયોગપદ્યના દોષની આપત્તિ આવશે, એટલે વધુ સારું તો એ છે કે અન્ય પદ પણ સ્મરણને વિષય છે. સ્મૃતિને વિષય બનેલાં સવ' પદો વાક્યર્થનું જ્ઞાન કરાવશે.
134. तत्र चेयं कल्पना - वर्णक्रमेण तावत् प्रथमपदज्ञानम् । ततः संकेतस्मरणं संस्कारश्च युगपद्भवतः । ज्ञानयोहि यौगपद्यं शास्त्रे प्रतिषिद्धं, न संस्कारज्ञानयोः । ततः पदार्थज्ञानम् । तेनापि संस्कारः । पुनर्वर्णक्रमेण द्वितीयपदज्ञानम् । ततः संकेतस्मरणम् । पूर्वसंस्कारसहितेन च तेन पटुतरः संस्कारः। पुनः पूर्ववर्णक्रमेण तृतीयपदज्ञानं, संकेतस्मरणं, पूर्वसंस्कारापेक्षः पटुतरः संस्कार इत्येवं पदज्ञानजनिते. पीवरे संस्कारे पदार्थज्ञानजनिते च तादृशि संस्कारे स्थितेऽन्त्यपदार्थज्ञानानन्तरं पदसंस्कारात् सर्वपदविषयस्मृतिः, पदार्थांस्काराच्च पदार्थविषया स्मृतिरिति संस्कारक्रमात् क्रमेण द्वे स्मृती भवतः । तत्रैकस्यां . स्मृतावुपारूढः पदसमूहा वाक्यम् , इतरस्यामुपारूढः पदार्थसमूहो वाक्यार्थः । । ... 134. Mi ॥ ४६५ना छ -- १९ मे प्रथमपानु ज्ञान थाय छे. ५छ। सतनु स्मरण થાય છે અને [પ્રથમપદજ્ઞાનથી ] સંસ્કાર પડે છે–આ બન્ને યુગપત થાય છે. બે જ્ઞાનનું વગપદ્ય શાસ્ત્રમાં પ્રતિષિદ્ધ છે, જ્ઞાન અને સંસ્કારનું યૌગપદ્ય પ્રતિષિદ્ધ નથી. પછી પદાર્થનું જ્ઞાન થાય છે, પદાર્થ જ્ઞાનથી પણ સંસ્કાર પડે છે. ફરી વર્ણમે દિતીય પદનું જ્ઞાન થાય છે. પછી સંકેતનું સ્મરણ થાય છે અને પૂર્વસંસ્કાર સહિત તે દિતીયપદનું જ્ઞાન વધુ ૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org