________________
१.८
પદાર્થાના અન્વયનું (સ ંસગ”નું) જ્ઞાન કેવી રીતે થાય છે ?
થતા પદાર્થો પૂર્વે જેવા જ્ઞાત થયા છે તેવા જ ગૃહીત થાય છે, તેમના સંસગ સંબંધનુ જ્ઞાન કયાંથી થાય છે એ વિચારવું જોઇ એ.
139. उच्यते । अस्त्यत्र विवादः । केचिदाचक्षते अन्विता एव पदार्थाः पदैरभिधीयन्ते, अन्यथा पदानां वाक्यत्वायोगादिति । अन्ये मन्यन्ते शुद्धानामेव पदार्थानां पदैरभिधानं, ते तु तथाऽभिहिताः सन्तः परस्परमाकाङ्क्षासन्निधियोग्यत्वपर्यालोचनया संसर्गमधिगमयन्तीति ।
तत्रेदं विचार्यम् –व्युत्पत्तिर्बलीयसी, न हि शब्दोऽर्थमवगमयति व्युत्पत्तिमन्तरेण, व्युत्पत्तिश्च किं वाक्यस्य वाक्यार्थे पदस्य वा पदार्थे इति : यदि वाक्यस्य वाक्यार्थे व्युत्पत्तिः, तदन्विताभिधानम् ; पदस्य पदार्थे व्युत्पत्तौ अभिहितान्वय इति ।
139. जयंत- अमेत्तर पछी ही विवाह छे, भतलेह छे. डेटलाई કહે છે કે પરસ્પર અન્વિત ( = સસૃષ્ટ ) જ પદાર્થો પદો વડે અભિતિ થાય છે, અન્યથા પદો વાકયપણુ પામે નહિ. પરંતુ ખીજા માને છે કે પદે શુદ્ધ ( = અનન્વિત ) પદાર્થોનું અભિધાન કરે છે. પશુ પછી તે રીતે અભિહિત થયેલા પદાર્થો પરસ્પરની આકાંક્ષા, યેગ્યતા અને સન્નિધિની પર્યાલેચના દ્વારા સ ંસર્ગનું જ્ઞાન કરાવે છે.
ત્યાં આ વિચારવું જોઇએ કે—વ્યુત્પત્તિ ( = સ ંકેતસ ંબંધજ્ઞાન) બળવાન છે, કારણ કે વ્યુત્પત્તિનિરપેક્ષ શબ્દ અર્થનું જ્ઞાન કરાવતા નથી વ્યુત્પત્તિ શું વાક્યની વાકયાથ માં છે કે પદની પદાર્થોમાં છે ? જે વાકયની વાકયા"માં વ્યુત્પત્તિ ઢાય તે અન્વિતાભિધાન થાય, જો પદની પદાર્થમાં વ્યુત્પત્તિ હૈય તે અભિહિતાન્વય થાય.
140. किं तावत् प्राप्तम् ? अभिहितान्त्रय इति, पदार्थप्रतिपत्तिपूर्वकत्वाद्वाक्यार्थप्रतिपत्तेः । न ह्यनवगतपदार्थस्य वाक्यार्थसम्प्रत्ययो दृश्यते पदार्थप्रविभागश्च गम्यतेऽस्य पदस्य जातिरर्थोऽस्य द्रव्यमस्य गुणोऽस्य क्रियेति । स चैवमवकल्पते, यदि तावत् सोऽर्थः पदैरभिधीयते । पदान्तरार्थोपरक्ते तु तस्मिन्नभिधीयमाने तदर्थेयत्तैव नावधार्यते, कदम्बाकारार्थप्रतीतेः । आवापोद्वापाभ्यां तदवधारणमिति चेत्, मैवम्, आवापोद्वापपरीक्षावसरेऽपि कदम्बप्रतीत्यनपायात् । नोवमेव किञ्चिद्वाक्यमन्विताभिधायिपदग्रथितम्, अन्यत्र तु शुद्ध एव पदानामर्थः, किन्तु सर्वत्र कदम्बकरूपादुपायात् कदम्बकरूपमुपेयं प्रतीयते इति दुरवगमः पदार्थविभागः । ततश्च पदार्थानामनपेक्षणे गामानयेति वाक्यादश्वानयननियोगः प्रतीयेत, गां बधानेति वाक्यात् अश्वबन्धननियोगः प्रतीयेत 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org