________________
અવિતાભિધાનમાં અનેક વસ્તુઓ ધટતી નથી द्वितीयपदार्थावगतिः सिद्धैव । तदपि पदमन्यानुरक्तस्वार्थवाचीत्यनेनैव न्यायेन एकमेव पदमखिलपदाभिधेयार्थवाचि सम्पन्नमिति तेनैव व्यवहारोऽस्तु । न चासौ सम्पद्यते । गौरित्युक्ते सर्वगुणक्रियावगमान्न ज्ञायते किमुपादीयतामिति । सर्वावगमो ह्यनवगमनिर्विशेष एव, व्यवहारानुपपत्तेः । न हि रसविदां पूर्णोऽप्यब्धिर्मरोरतिरिच्यते सलिलकार्यानिष्पत्तेः । नियतगुणक्रियानुरक्तस्वार्थप्रतिपादने तु गोशब्दस्य न हेतुमुत्पश्यामः ।
142. જે પદ અન્વિત અર્થોનું અભિધાન કરતા હોય છે તેથી બીજા પદનું ઉચ્ચારણ નિષ્ફળ બની જવાની આપત્તિ આવે. એક જ પદથી તે પદના અર્થને ઉપરાગ કરનાર બીજા પદાર્થનું જ્ઞાન સિદ્ધ થશે જ. તે બીજુ ૫દ પણ અન્ય પદના અર્થથી ઉપરક્ત પોતાના અર્થનું વાચક બનશે. આ જ ન્યાયથી એક જ પદ અખિલ પદના અભિધેયાર્થોનું વાચક બની જશે, પરિણામે એક જ પદથી વ્યવહાર થાઓ. પરંતુ એક પદથી તે વ્યવહાર થતો નથી. ગાય” એમ બેલતાં શ્રોતાને બધા ગુણે અને બધી ક્રિયાઓનું જ્ઞાન થઈ જવાથી [ એ બધાંમાંથી ] શેને ગ્રહણ કરવા એનું જ્ઞાન તેને થતું નથી બધાંનું જ્ઞાન એ સામાન્યપણે અજ્ઞાન જ છે, કારણ કે તેનાથી વ્યવહાર થતું નથી. સ્વાદને જે પારખી શકે છે તેવા જીવોને માટે પૂર્ણ દરિયો રણથી ભિન્ન નથી કારણ કે તે દરિયે જલકાય (તુષાશમન) કરતો નથી. અમને તો કોઈ જ કારણું દેખાતું નથી કે જેથી “ગાય” શબ્દ નિયત ગુણે અને ક્રિયાઓથી વિશિષ્ટ એવા પોતાના અર્થનું પ્રતિપાદન કરે.
143. पदान्तरसन्निधानं नियमहेतुरिति चेत् , किं खरूपमात्रेणार्थप्रतिपादनेन वा ? स्वरूपमात्रोण जपमन्त्रपदानामिव सन्निधानं भवदप्यसन्निधानान्न विशिष्यते, अगृहीतसम्बन्धस्य तत्कृतोपकारादर्शनात् । अर्थप्रतिपादनेन तु पदान्तरं यदि नियमहेतुः सोऽयमभिहितानामर्थानामन्वय उक्तो भवति । तस्मात् स एव श्रेयान् । पदेभ्यः प्रतिपन्नास्तावदा आकाक्षासन्निधियोग्यत्ववशेन परस्परमभिसम्बध्यन्ते । यो येनाकाक्षितो यश्च सन्निहितो यश्च सम्बन्धुं योग्यः स तेन सम्बध्यते, नातोऽपरः । अत एव 'अमुल्यग्रे हस्तियूथशतमास्ते' इति नास्ति सम्बन्धः, योग्यत्वाभावात् । अन्विताभिधानवादिनां तु अनन्वितस्यानभिधानात् तत्राप्यन्वयः प्राप्नोति, स च नास्ति, तस्मादभिहितानामेव पदार्थानामन्वय इति युक्तम् । तदुक्तं 'पदानि हि स्वं स्वमर्थमभिधाय निवृत्तव्यापाराण्यथेदानीमर्था अवगता वाक्यार्थ सम्पादयन्ति' इति । ___143. पहने। योस अयं नियत ४२ना२ १२९५ पहान्तरसन्निधान छ मेम ले तमे હતા હો તે અમે પૂછીએ છીએ કે પદાન્તરસન્નિધાન સ્વરૂપમાત્રથી આવું નિયમન કરે છે કે પિતાના) અર્થનું પ્રતિપાદન કરીને ? જપમત્રગત પદની જેમ સ્વરૂપમાત્રથી સન્નિધાન નિયમન કરતું હોય તો તે સન્નિધાનમાં અસન્નિધાનથી કોઈ વિશેષ નથી કારણ કે જે પદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org