________________
૬૭
સ્મરણારૂઢ પાસમૂહ વાકય અને પદાર્થ સમૂહ વાક્યર્થ વસાયમાં ઉપારૂઢ પદાર્થો વાકયા છે. તે પ્રકારને માનસ અનુવ્યવસાય બધા જનેને અનુભવાત હેઈ અપ્રત્યાખ્યય છે.
137. नन्वन्त्यपदार्थज्ञानानन्तरं किं पूर्वपदतदर्थविषयेन स्मरणेनानुव्यवसायेन वा ? अन्त्यपदार्थश्चेज ज्ञातः, समाप्तं कर्तव्यं, किमन्यदवशिष्टं यत् स्मरणेन अनुव्यवसायेन वा करिष्यते ? एकाकारो हि वाक्यवाक्यार्थप्रत्ययः प्रत्यात्मवेदनीयो न शक्योऽपह्रोतुम् । न चासौ स्मरणादनुव्यवसायाद्वा विना सम्पद्यते इत्यस्ति तदुपयोगः । इत्थं स्मरणारूढं संकलनाज्ञानविषयीभूतं वेदं पदनिकुरुम्बं वाक्यं, तथाविघश्चैष वाक्यार्थः ।
137. શંકાકાર–અન્ય પદના અર્થને જ્ઞાન પછી પૂર્વપદના અને તેમના અર્થોને સ્મરણનું કે અનુવ્યવસાયનું શું પ્રયજન ? જે અન્ય પદને અર્થ જણાઈ ગયે તે કર્તવ્ય પૂરું થયું. બીજુ શું કરવાનું બાકી છે કે જેને સ્મરણ કે અનુવ્યવસાય કરે ?
- જયંત – વાકયજ્ઞાન એકાકાર છે અને પાકક્ષાર્થ જ્ઞાન પણ એકાકાર છે એવો દરેકને અનુભવ છે. જે અનુભવને પ્રતિષેધ કર શકય નથી. અને તે એકાકાર સ્મરણ વિના કે અનુવ્યવસાય વિના થતું નથી, એટલે સ્મરણ કે અનુવ્યવસાયને ઉપયોગ છે. આમ સ્મરણમાં આરૂઢ થયેલે કે સંકલનજ્ઞાને વિષય કરેલે આ પદસમૂહ વાકય છે અને એ જ આ પદાર્થસમૂહ વાક્યર્થ છે. 138. નન મા મૂત પોટો વાવોટર વાવવાઃ |
मा च भूतामिमौ वाक्यवाक्यार्थी भागवर्जितौ ॥ वर्णा एव भवन्त्वेते वाचकाः केनचित् पथा । पदं वर्णसमूहोऽस्तु वाक्यं च पदसंहतिः ॥ भवन्तु भवदाख्याताः पदवाक्यादिकल्पनाः ।
पदार्थानां तु संसर्गे मार्गः कः इति कथ्यताम् । असंसृष्टा हि 'गौरश्वः पुरुषो हस्ति' इति पदार्था न वाक्यार्थभावमधिरोहन्ति । अन्त्यपदार्थज्ञानानन्तरभाविना हि स्मरणेन वाऽनुव्यवसायेन वा विषयीक्रियमाणास्ते यथाऽवगता एव विषयीक्रियन्ते । संसर्गावगमस्तु कुतस्त्य इति चिन्त्यम् ।
138. શંકાકાર–પફેટ કે વાક્યમ્ફટ વાચક ન છે. આ વાક્ય ભાગવજિત (= નિરવયવ ) ન હો અને આ વાક્યાયં પણ ભાગવજિત ન છે. આ વર્ષે જ કઈક માર્ગથી ( =રીતથી ) વાચક છે વર્ણ સમૂહ પદ છે અને પદસમૂહ વાકય હે. આપે જણાવેલી પદની વાકયની વગેરે કપનાઓ છે. પરંતુ પદાર્થોને સંસગ કયા માગે થશે એ તમે કહે, સંસર્ગર બંધ ન ધરાવતા “ગાય અશ્વ પુરૂષ હાથી' એ પદાર્થો વાકષાયંભાવને પામતા નથી. અત્યપદના અર્થને જ્ઞાન પછી તરત થતા સ્મરણથી કે અનુવ્યવસાયથી ગૃહીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org