________________
શાખધ સ્મૃતિમૂલક છતાં પ્રમાણ સંસ્કાર ઉત્પન્ન કરે છે. ફરી વર્ણકમે તૃતીય પદનું જ્ઞાન થાય છે, પછી સંકેતસ્મરણ થાય છે અને પૂર્વસંસ્કારની સહાયથી તૃતીય પદનું જ્ઞાન વધુ પટુ સંસ્કાર ઉત્પન્ન કરે છે. આમ પદજ્ઞાનજનિત પુષ્ટ સંસ્કાર અને પદાર્થનાનજનિત તે જ પુષ્ટ સંસ્કાર હતાં અત્યપદાથ, જ્ઞાન પછી પદેના સંસ્કારથી બધા પદ વિષયક મૃતિ થાય છે અને પદાર્થોના સંસ્કારથી બધા પદાથ વિષયક સ્મૃતિ થાય છે, આમ સંસ્કારક્રમે ક્રમથી બે સ્મૃતિ થાય છે. ત્યાં એક
સ્મૃતિમાં ઉપારૂઢ ( = પ્રતિભાસિત) પદસમૂહ વાક્ય છે અને બીજી સ્મૃતિમાં ઉપારૂઢ પદાર્થસમૂહ વાકથાથ છે,
135. નનું મૃતેરઝમાળવાવ્ઝમાળfમહાન વાવયાગ્રતિપત્તિ: શૈવન, તથાसम्बन्धग्रहणात् । यत्र ह्यन्यथासम्बन्धग्रहणम् , अन्यथा च प्रतिपत्तिः, तत्रायं दोषः । यथा धूमे गृहीतसम्बन्धे नीहारादहनानुमितौ । इह तु क्रमवर्तिनां वर्णानामन्यथा प्रतीत्यसम्भवाद् यथैव व्युत्पत्तिस्तथैव प्रतीतिरिति न किञ्चिदवद्यम् । अचिरनिवृत्तानुभवसमनन्तरभाविनी च स्मृतिरनुभवायते ।
ર 135. શંકાકરસ્મૃતિ અપ્રમાણ હોઈ વાક્યર્થનું જ્ઞાન અપ્રમાણું બની જશે. , , : જય ત-ના, એવું નથી, કારણ કે [ સંકેતગ્રહણકાળ = ક્ષત્તિકાળે ] જેવો સંબંધ ગ્રહણ કર્યો હતો તેવા જ સંબંધની સ્મરણપ્રતીતિ અત્યારે ( = વ્યવહારકાળે ) થાય છે. (અર્થાત જેમની વચ્ચેનો સંબંધ સંકેતકાળે કર્યો હતે તેમની જ વચ્ચેના સંબંધની પ્રતીતિ સ્મરણથી અત્યારે વ્યવહારકાળે થાય છે). જ્યાં સંબધનું ગ્રહણ અન્યથા કર્યું હોય અને પ્રતાતિ અન્યથા થાય ત્યાં આ દોષ લાગે. ઉદાહરણર્થ, ધૂમમાં વ્યાપ્તિસંબંધનું પ્રહણ થયું હેવા છતાં નીહાર ઉપરથી અમિનું કરવામાં આવતું અનુમાન. અહીં તે કમવતી વની અન્યથા પ્રતીતિ અસંભવિત છે, (અર્થાત “કમલ' પદના વર્ષે જે ક્રમમાં સંકેતકાળે અનુભવ્યા હોય તેનાથી જુદા કામમાં તે વ્યવહારકાળે સ્મરણમાં આવે એ અસંભવિત છે.) તેથી જેવી વ્યુત્પત્તિ છે તેવી જ પ્રતીતિ છે, [અર્થાત્ જે પદની સાથે જે અને સંબંધ સંકેતકાળે રહ્યો હતો તે પદમાંથી જ તે જ અર્થની પ્રતીતિ વ્યવહારકાળે થાય છે.] એટલે, કોઈ દોષ નથી. આસન કાળે અર્થાત તદ્દન નજીકના કાળે ઉત્પત્તિ પામેલા અનુભવ પછી તરત જ થનારી સ્કૃતિ અનુભવના જેવી જ ગણાય.
136. अथ वा कृतं स्मरणकल्पनया । अन्त्यपदार्थज्ञानानन्तरं सकलपदपदार्थविषयो मानसोऽनुव्यवसायः शतादिप्रत्ययस्थानीयो भविष्यति । तदुपारूढानि पदानि वाक्यं, तदुपारूढश्च पदार्थों वाक्यार्थः । तथाविधश्च मानसोऽनुव्यवसायः सकललोकसाक्षित्वादप्रत्याख्येयः ।
136. અથવા, સ્મરણની કલ્પના કરવાની કોઈ જરૂર નથી. અન્ય પદાર્થના જ્ઞાન પછી તરત જ બધા જ પદો અને પદાર્થો વિષયક માનસ અનુવ્યવસાય, સો વગેરે સંખ્યાઓના જ્ઞાન જે, થશે. તે માનસ અનુવ્યવસાયમાં ઉપાઠ પદે વાકય છે, અને તે માનસઅનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org