________________
૪
શ'કરસ્વામીના મતમાં ષપ્રદર્શન
अधुना तु तत्पदं पदान्तरोपरक्तं सञ्जातमिति तादृशस्या गृहीतसम्बन्धत्वादर्थप्रतिपत्तिहेतुत्वं न स्यादित्यास्तामपूर्वमिदं शङ्करस्वामिनः पाण्डित्यम् ।
આ
131. ઉપરાંત, પ્રવરમતના અનુયાયીએના મતની જેમ આપના મતમાં વિશેષણવિશિષ્ટ વિશેષ્યની બુદ્ધિએમાં વિશેષણ અને વિશેષ્ય એ વસ્તુએ આલંબન ( = વિષય) નથી, પર ંતુ કેવળ વિશેષ્ય આલંબન છે; બીજુ` ઉપાયભેદે જ (અર્થાત વિષયભેદે નહિ) જ્ઞાનમાં અતિશય આવે છે. તેથી પૂર્વ પદને ઉપરાગ હાવા છતાં નાનમાં તે ઉપરાગને પ્રતિભાસ ન હેાવાથી દ્વિતીય પદનું જ્ઞાન શુદ્ધ જ બની રહે, તા પછી ઉપરાગની જરૂર શી ? એ કારણે કલ્પના ઘટતી નથી, કારણ કે જ્યારે કથારેક સૌપ્રથમ દ્વિતીય પદ પ્રયેાનયુ ત્યારે શુદ્ધ જ દ્વિતીય પદ્યનુ સ્વાથમાં સંકેતગ્રહણ થયેલું, અત્યારે તે પદ પદાન્તરથી ઉપરક્ત બન્યું છે, એટલે તેવા ( = પદ્માન્તરથી ઉપરક્ત) પદને! તે। સંકેતસબંધ ગૃહીત થયા જ નથો, પરિણામે પદ્માન્તાપરત પ પદાર્થના જ્ઞાનનું કારણ નહિ બને, માટે આ ચર્ચા હવે રહેવા દે. [ ન્યાયભાટીકાના લેખક ] શંકરસ્વામીનું આ તે અવ પાંડિત્ય છે,
132. બહ
कल्पना न
- यदीमाः सर्वा एव सदोषाः तान्त्रिकरचिताः साधीयस्यश्चेत्, तदा आत्मीया काचन निर्दोषा साध्वी कल्पना निवेद्यताम् । उच्यते । नवयमात्मीयामभिनवां कामपि कल्पनामुत्पादयितुं क्षमाः ।
न हीयं कविभिः पूर्वैरदृष्टा सूक्ष्मदर्शिभि: । शक्ता तृणमपि द्रष्टुं मतिर्मम तपस्विनी ॥ कस्तर्हि विद्वन्मतितर्कणीय
ग्रन्थोपबन्धे तव दोहदोऽयम् ।
न दोहद : पर्यनुयोगभूभिः
परोपदेशाच्च न तस्य शान्तिः ॥
Jain Education International
राज्ञा तु गह्वरेऽस्मिन्नशब्द के बन्धने विनिहतोऽहम् । ग्रन्थरचनाविनोदादिह हि मया वासरा गमिताः ||
132. કેાઈ જયંતને કહે છે—જો અન્ય નૈયાયિકેએ કરેલી આ બધી કલ્પનાઓ
કલ્પના જણાવેા.
સદોષ હાઈ સારી ન ઢાય તે! તમારી પોતાની કોઇ નિર્દે જય ત—–આને ઉત્તર અમે આપીએ છીએ. અમે અમારી કોઈ અભિનવ કલ્પના ઉત્પન્ન કરવા સમથ' નથી. પૂર્વના સમદશા" કવિઓએ ન દેખી હોય એવી કલ્પનાને તૃણમાત્ર દેખવા મારી બિચારી મુદ્ધિ શક્તિમાન નથી.
પ્રશ્ન—તે। પછી વિદ્યાનેાની બુદ્ધિના તકને વિહરવા માટે યાગ્ય એવે આ ગ્રન્થ રસવાના તમારા આ દેદુદ શા માટે ?
જયંતના ઉત્તર-દાહદ એ પય*નુયોગની ભૂમિ નથી. (અર્થાત્ દેહદ પ્રશ્ન કરાવાને કે
For Private & Personal Use Only
www.jainelibrary.org