________________
વ્યાખ્યાતાઓના મતમાં પ્રદર્શન
સહિતનું વિનશ્યત અવસ્થાવાળું બીજા પદનું જ્ઞાન તે જ રીતે તે પદથી વિશિષ્ટ પદાર્થનું જ્ઞાન ઉત્પન્ન કરે છે તે પદાર્થજ્ઞાનથી તેમ જ પ્રથમ પદાર્થ જ્ઞાને પાડેલા સંસ્કારથી દઢતર સંસ્કાર ઉત્પન્ન થાય છે. વળી, વણ ક્રમે બીજા પદનું જ્ઞાન થાય છે, પછી સંકેત મેરણ થાય છે અને તે કેતસ્મરણની સહાય પામેલા તે વિનશ્યત અવસ્થા વાળા પદજ્ઞા નથી તે જ રીતે તે પથી વિશિષ્ટ પદાર્થનું જ્ઞાન થાય છે. તે પદાર્થજ્ઞાનથી તેમ જ વન સંસ્કારથી દઢતર સંસ્કાર ઉત્પન્ન થાય છે. આ રીતે જ્યાં સુધી અત્યપદજ્ઞાનથી અપવિશિષ્ટ અત્યપદાર્થનું જ્ઞાન ન થાય ત્યાં સુધી ચાલે છે. પછી [ અર્થાત અત્યપદના અર્થનું જ્ઞાન થયા પછી] પહેલેથી ઉપસ્થિત થયેલા મહાસકાર-થો વિશિષ્ટ સવ વિષયનું ૧ = પદાર્થોનું ) એક મણ થ ય છે, પપેતાના પદથી વિશિષ્ટ સ’ પૂર્વ પદાર્થો આ સ્મરણને વિષય બને છે. તે
સ્મરણમાં તથા અન્ય પદાર્થ જ્ઞાનમાં અવ છેદક ( = વાચક) તરીકે પ્રકાશ બધા પદેને સમૂહ વાય છે અને અવષેધ ( = વાગ્ય) તરીકે પ્રકાશતો પદાર્થોનો સમૂહ વાકયા છે. આમ સ્મરણ કરતો અને અનુભવાતો પદસમૂહ અને પદાર્થ સમૂહ કામથી વાક્ય અને વાક્યા છે એમ આપે (વ્યાખ્યાતાએ) કહ્યું છે.
123. एतदपि न विचारक्षमम् । अन्त्यपदार्थप्रतीतिसमये तदवच्छेदकतया प्रतिभासमानं पदं तत्प्रतीतौ तावत् कारणमिति नात्र विमतिः । स्वयं च प्रतिभासमानत्वात् कर्मापि भवत्येव । तस्य तदानी कर्मत्वे कारणं चिन्त्यम् । न श्रोत्रं तावत् कारणम् , अन्त्यपदप्रतीत्यनन्तरमेव तद्वयापारस्य विरतत्वाद् , विरम्य च पुनर्व्याप्रियमाणत्वानुपपत्तेः । मनस्तु बाह्ये विषये स्वातन्त्र्येण प्रवर्तितुमसमर्थम् । तत्प्रवृत्तौ सर्वाण्येव प्रथमपदात् प्रभति पदानि मानसव्यवसायगोचरणि भवन्तु । किं स्मर्यमाणत्वमन्येषामुच्यते ।।
123. આ પણ વિચાર કરતાં ટકી શકતું નથી. અન્ય પદાર્થના જ્ઞાન વખતે તેના અવ છેદક ( == વાચક) તરીકે પ્રકારાતુ (અન્ય) પદ તે જ્ઞાનમાં કારણ છે એ વિશે અહીં મતભેદ નથી. તે પદ પોતે પ્રકાશતું હોઈ કમ પણ બને છે જ. તેને આ કર્મપણનું કારણ કર્યું છે એ વિચારવું જોઈએ. શ્રેત્ર કારણ નથી, કારણ કે અન્ય પદના જ્ઞાન પછી તરત જ શ્રેત્રને વ્યાપાર અટકી ગયું હોય છે, અટકીને ફરીથી એ વ્યાપાર કરે એ ઘટતું નથી. મન સ્વતંત્રપણે બાહ્ય વિષયમાં પ્રવર્તાવા સમર્થ નથી, મન અન્ય પદમાં પ્રવૃત્ત થતું હોય તો પ્રથમ પદથી માંડી બધાં જ પદો માનસ વ્યવસાયનો વિષય બને, શા માટે બીજા પદને સ્મૃતિને વિષય કહે છે ?
124. अथ तदन्त्यपदमर्थे इवात्मन्यपि तदवच्छेदकत्वप्रतिपत्तेः करणत्वं प्रतिपत्स्यत इति मन्यसे, तदयुक्तम् , स्वप्रतीतौ तस्य कर्मत्वात् । न चैकस्यामेव क्रियायां तदेव कर्म करणं च भवितुमर्हति । विस्तरतश्चायं वाचकावच्छिन्नवाच्यप्रतिभासः प्रत्यक्षलक्षणे प्रतिक्षिप्त इत्यलं पुनस्तद्विमर्दैन ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org