________________
વની પદભાવ અને વાક્યભાવને પામવાની પ્રક્રિયા વ્યાખ્યાતાઓના મતે પk જાય. અત્યપદજ્ઞાનની વિનશ્યત્તા સંકેતસ્મૃતિ વખતે હોય છે જેથી પાથજ્ઞાન વખતે તે તે વિનાશ પામી ગયુ હોય છે જ. જે કહો કે ન અનુભવાતું હોવા છતાં અન્યપદ ત્યારે અતિત્વ ધરાવે છે જ તે તમે ન્યાયશાસ્ત્રને તિલાંજલિ આપી દીધી ગણાય. વળી, તે વખતે ન અનુભવાતુ પણ અસ્તિત્વ ધરાવતુ અન્ય પદ શું કરે છે ? તેનું ફરીથી જ્ઞાન થશે એમ જે કહો તો શેનાથી તેનું જ્ઞાન થશે ? શ્રેત્રથી તેનું જ્ઞાન નહિ થાય કારણ કે શ્રેત્રને વ્યાપાર તે અટકી ગયું હોય છે. મનથી પણ તેનું જ્ઞાન નહિ થાય કારણ કે મનનું સ્વતંત્રપણે બાહ્ય વિષયમાં સામ નથ; હેય તે પણ ફરીથી તેનું જ્ઞાન માનતાં જ્ઞાનયૌગપદ્ય દૂર નહિ થાય. અન્યપદના અનુભવ પછી તરત પદાર્થ રહિત હોવાથી શુષ્ક નીરસ શરીરવાળા પૂવ"પદના સ્મરણથી પણ શે લાભ ? [અન્યપદના અનુભવ પછી તરત પૂવપદોનું સ્મરણ કરવાથી પણ શે લાભ , કારણ કે તે પૂર્વપદે પદાર્થ શૂન્ય હાથી નીરસ શુષ્ક શરીરવાળા છે.] તેવા પદેનું સ્મરણું વાકયાનું જ્ઞાન કરાવવામાં કારણ નથી. જે કહે કે પદાર્થવાળા પૂવપદનું સ્મરણ કરવામાં આવે છે, તો સંકેતસમયનું સ્મરણ, પદાર્થનું જ્ઞાન વગેરે કાર્યોના સાંઠ્યકૃત, અનેક શાખાઓવાળું જ્ઞાનયૌગપદ્ય પ્રત્યેક પદને સાંભળતી વખતે ઉત્પન્ન થાય, માટે આ કલ્પના ખોટી છે. આ પ્રક્રિયા દૂષિત છે.]
122. ગાથાતારતુ પ્રળિયાન્તરમાવવષ્ણુ: | વનમરણના તાવનું પ્રથમपदज्ञानुमुत्पद्यते । ततः संकेतस्मरणम् । तेन विनश्यदवस्थेन च पदज्ञानेन स्वविषयावच्छेदेन पदार्थज्ञानमाधीयते, यत्र वाचकावच्छिन्नं वाच्यखरूपमवभासते । तथाविधपदार्थज्ञानात् संस्कारः । ततस्तथैव क्रमेण द्वितीयपदज्ञानं, तदनु समयस्मरणम् । तेन विनश्यदवस्थेन च द्वितीयपदज्ञानेन तथैव स्वावच्छेदेन स्वार्थज्ञानम् । तेन प्रथमपदार्थज्ञानाहितेन च संस्कारेण दृढतर: संस्कारः । पुनर्वर्णक्रमेण तृतीयपदज्ञानम् । पुनः संकेतस्मरणम् । संकेतस्मृतिसहायेन तेन विनश्यदवस्थेन - स्वातथैव स्वावच्छिन्न ज्ञानम् । तेन प्राच्येन च संस्कारेण दृढतरः संस्कारः । एवं तावद्यावदन्त्यपदज्ञानात् स्वावच्छिन्नार्थप्रतीतिः । ततः पूर्वोपचितात् महतः संस्काराद्विशिष्टसर्वविषयमेकस्मरणं, यस्य स्वाभिधानावच्छिन्नास्सर्वे पूर्वपदार्था विषयतां प्रतिपद्यन्ते । तस्मिन् स्मरणे तथान्त्यपदार्थज्ञानेऽवच्छेदकत्वेन प्रस्फुरत्पदसमूहो वाक्यम् , अवच्छेद्यत्वेन प्रकाशमानोऽर्थसमूहो वाक्यार्थः । एवं स्मर्यमाणानुभूयमानौ पदपदार्थसमूही वाक्यवाक्यार्थावुक्ती भवतः ।
122. વ્યાખ્યાતાઓ ( = ભાષ્યવિવરણ રે પ્રવર આદિનૈયાયિક) બીજી પ્રક્રિયા જણાવે છે. વર્ણાનુપૂવરૂપે પ્રથમપદનું જ્ઞાન થાય છે પછી સંકેતનું સ્મરણ થાય છે. [સંકેતસ્મરણ વખતે પેલું પદજ્ઞાન વિનશ્યત અવસ્થામાં હોય છે. તે સંકેતસ્મરણ સહિતનું વિનશ્યત અવસ્થાવાળું પદજ્ઞાન પદના પિતાના વાયુરૂપ પદાર્થોનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, જે જ્ઞાનમાં વાચક પદથી વિશિષ્ટ વાચનું સ્વરૂપ પ્રકાશે છે તેવા પદાર્થજ્ઞાનમાંથી સંસ્કાર થાય છે. પછી તે જ તમે બીજા પદનું જ્ઞાન થાય છે, પછી સંકેતનું સ્મરણ થાય છે. તે સંકેતસ્મરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org