________________
વની પદભાવ અને વાયભાવને પામવાની પ્રક્રિયા આચાર્ય મતે ૫૭ प्रथमपदज्ञानजन्मना च संस्कारेण पटुतरः संस्कारो जन्यते, पुनस्तेनैव क्रमेण तृतीयपदज्ञानं, तेन प्राक्तनेन च संस्कारेण पीवरतरस्संस्कारो जन्यते, एवं यावदत्यपदज्ञानम् । अन्त्यपदज्ञानानन्तरं तु तेन स्थवीयसा संस्कारेण सर्वपदविषयमेकस्मरणमुपजन्यते । संस्कारस्यैवैकत्वात् सोऽयं स्मरणानुभवविषयीकृतवर्णसमूहः पदम् , तथैव च स्मरणानुभवविषयीकृतपदसमूहो वाक्यमित्युच्यते । ततो वाक्यार्थप्रतिपत्तिः । संस्कारस्य च संस्कारान्तरकरणकौशलमवश्यमेषितव्यम् , अन्यथा सर्वत्र क्रियाभ्यासोऽनर्थकः स्यादिति ।।
120 ભાદ મીમાંસક - કઈ કલ્પના દ્વારા પદભાવ અને વાક્યભાવ પામેલા વર્ષે પદાર્થજ્ઞાન અને વાકયાર્થતાન ઉત્પન્ન કરે છે ?
જયંત-ત્યા આચાર્યોએ ( = ઉદ્યોતકરવિવૃતિકારે રૂચિકાર વગેરે યાત્રિકોએ ) આ ક૯૫ના દેખાઈ છે . પહેલા વર્ગનું જ્ઞાન થાય છે, પછી તે પહેલા વણના જ્ઞાનથી તે પહેલા વણને સંસ્કાર થાય છે, પછી બીજા વણનું જ્ઞાન થાય છે, પછી તે બીજા વણના જ્ઞાનથી તેમ જ પ્રથમ વણને જ્ઞાનથી ઉત્પન્ન થયેલા સ સ્કારથી વધુ પટુ સંસ્કાર થાય છે, પછી ત્રીજા વર્ણનું જ્ઞાન થાય છે, પછી તે ત્રીજા વર્ણના જ્ઞાનથી તેમ જ પ્રાતન સંસ્કારથી વધારે પટુ સંસ્કાર થાય છે. આ પ્રમાણે અન્ય વર્ણનું જ્ઞાન થાય ત્યાં સુધી ચાલે છે. અત્યવર્ણનું નાન થયા પછી તરત જ તે સંસ્કારથી સકલ પૂવ વર્ણો વિયક એક મરણ થાય છે. તે સ્મરણ વડે અન્યવર્ણજ્ઞાનની વિદત્તા ( = વિનાશ પામવાની શરૂઆત ) થાય છે. વિનાશ પામતા જ્ઞાનને અને સ્મરણનો વિઘય બનેલા બધા વર્ણોન (અર્થાત તે વિનાશ પામતા જ્ઞાન વિષય અન્ય વણ અને સ્મરણ વિષય બધા પૂવવની ) સમૂહું પદ છે એમ જણાય છે પછી પ્રથમ પદજ્ઞા થી સંસ્કાર થાય છે. પછી વર્ણના તે જ ક્રમે દ્વિતીય પદનું જ્ઞાન , થાય છે. પછી તે જ્ઞાનથી તેમ જ પ્રથમ પદથી જન્મેલા સ સ્કારથી વધારે પટુ સંસ્કાર જન્મે છે કરી તે જ ક્રમે ત્રીજી પદનું જ્ઞાન થાય છે. પછી તે જ્ઞાનથી તેમ જ પ્રાકૃતન સંસ્કારથી વધુ પુષ્ટ સંસ્કાર મે છેઆમ અત્યપદનું જ્ઞાન જન્મે ત્યાં સુધી ચાલે છે. અત્યપદના જ્ઞાન પછી પેલા પુષ્ટ સંસ્કારથી સર્વ પૂર્વપદવિષયક એક સ્મરણ જન્મે છે. સંસ્કાર એક જ હોઈ, સ્મરણ–અનુભવના વિષય બનેલા વર્ગોને સમૂહ શકય બને છે; આ વણેને સમૂહ પદ કહેવાય છે. તેવી જ રીતે પદને સમૂહ શક્ય બને છે; આ પદનો સમૂહ વાકય કહેવાય છે. તે વાક્યમાંથી વાકયાર્થજ્ઞાન થાય છે. સંસ્કારમાં સંસ્કારાન્તરને જન્માવવાનું કૌશલ અવશ્ય છવુ જોઈએ. અન્યથા એકની એક ક્રિયાને અભ્યાસ નિરર્થક બની જાય.
_121. બત્ર વેન્તિ–નેય પ્રક્રિયા રસાવી, જ્ઞાનથી વઘઘસાત | તથા हि-चरमपदप्रतिभासानन्तरं यथा पूर्वपदस्मरणं, तथा तदैव संकेतस्मरणेनापि भवितव्यम् । अनवगतपदार्थस्य हि न वाक्यार्थप्रतीतिः, अस्मृतसंकेतस्य च न पदार्थप्रतीतिः । यत्राप्यभ्यस्ते विषये संकेतस्मृतिर्न संवेद्यते तत्राप्यविनाभावस्मृतिरिव बलादसौ कल्प्यते, अनवगतपदपदार्थसम्बन्धस्य नारिकेलद्वीपवासिन इवार्थप्रत्ययाभावात् । .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org