________________
બત અશ્વ દોડે છે એ જ્ઞાન અનુમાનપ્રમાણથી થાય છે અર્થને જણી જ લેત, ફરીથી વકતાને તે પદે કયા હતા એ છત નહિ. તેથી પદેનું ગ્રહણ જ વાકયાર્થજ્ઞાનમાં નિમિત્ત છે [ પદાર્થો નહિ ]
___118. यदपि 'पश्यतः श्वेतिमारूपम्' इति तदपि न किञ्चित् । किं प्रत्यक्षेण शुक्लो गौर्गच्छन्न दृश्यते ? स किं शुक्लो गौः गच्छतीति वाक्यस्यार्थो न भवति ? प्रत्यक्षप्रतिभासात् तु प्रत्यक्षार्थं एवासौं न वाक्यार्थ इत्युच्यते । एवं 'श्वेतोऽश्वो धावति' इत्यानुमानिकोऽयं प्रत्ययः पर्यतेऽग्निरितिवत् । वाक्यश्रवणात् तु विना न वाक्यार्थों भवितुमर्हतीत्यलं प्रसङ्गेन ।
118. “પહેલાં શ્વેત રંગને દેખે છે! ઇત્યાદિ તમે જે કહ્યું તે પણ તુછ છે. શુક્લ ગાયને જતી શું પ્રત્યક્ષ વડે માણસ નથી દેખતે ? [અર્થાત દેખે છે.] તે જ અર્થ “શુકલ ગાય જાય છે એ વાક્યને અર્થ શું નથી બનતો ? [અર્થાત બને છે. ] પ્રત્યક્ષથી જ્ઞાત થતો હોવાથી તે પ્રત્યક્ષાર્થ છે, વાકયાર્થ નથી, એમ કહેવાય છે. એ જ રીતે “કત અશ્વ દોડે છે' એ અનુમાનપ્રમાણુથી થતું જ્ઞાન છે, જેમ “પર્વત ઉપર અગ્નિ છે' એ અનુમાન પ્રમાણુથી થતું જ્ઞાન છે તેમાં વાક્યશ્રવણ વિના વાક્યર્થ હોવો યોગ્ય નથી, એટલે તમે આપેલી આપત્તિ નિરર્થક છે.
119. तस्माद् वर्णेभ्य एव कयाचित् कल्पनया पदवाक्यभावमुपगतेभ्यः पदार्थवाक्यार्थसंप्रत्यय इति युक्तम् । तस्मात् पदार्थजन्या न भवति वाक्यार्थबुद्धिरिति सिद्धम् । अनुपरतव्यापाराद् पदाद् एवेयमुद्भवति ।
i19. તેથી કોઈ કલ્પના દ્વારા પદભાવ અને વાક્યભાવને પામેલા વર્ષોથી જ પદાર્થજ્ઞાન અને વાકયાથજ્ઞાન થાય છે એમ માનવું યુદ્ધ છે. પરિણામે વાયાર્થજ્ઞાને પદાર્થ જન્ય નથી પરંતુ પદજન્ય છે એ પુરવાર થયું. જેમને વ્યાપાર અટકી નથી ગયો એવા પદમાંથી જ વાયાર્થજ્ઞાન જન્મે છે.
120. आह कया पुन: कल्पनया पदवाक्यभावमुपगता वर्णाः पदार्थवाक्यार्थप्रतीतिमादध्युरिति ?
तत्राचार्यास्तावदिमां कल्पनामदीदृशन्-प्रथमवर्णज्ञान, ततः संस्कारः, ततो द्वितीयवर्णज्ञानं, तेन प्रथमवर्णज्ञानजनितेन च संस्कारेण पटुतरः संस्कारः, ततस्तृतीयवर्णज्ञानं, तेन प्राक्तनेन च संस्कारेण पटुतरः संस्कारः, एवं यावदन्त्यवर्णज्ञानम् , अन्त्यवर्णज्ञानानन्तरं तु ततः संस्कारात् सकलपूर्ववर्णविषयमेकस्मरणं, तेनान्त्यवर्णज्ञानस्य विनश्यत्ता, विनश्यदवस्थग्रहणस्मरणविषयीकृतो वर्णसमूहः पदमिति ज्ञायते । ततः प्रथमपदज्ञानात संस्कारः, ततस्तथैव वर्णक्रमेण द्वितीयपदज्ञानं, तेन
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org