________________
આચાર્યમતમાં દેવપ્રદર્શન
सम्बन्धानुभवस्य च पूर्ववृत्तत्वेनेदानीं स्मरणमुखेनोपकारित्वात् । तस्मादन्त्यपदज्ञानानन्तरं पूर्वपदसमयस्मरणयोर्युगपदुत्पादात् ज्ञानयोगपद्यम् । अथ समयस्मरणानन्तरं पूर्वपदस्मरणमुपेयते तथापि तत्स्मृतिकाले पदार्थज्ञानोपजननात् पुनरपि ज्ञानयोगपद्यम् । न च तदा पदार्थज्ञानं नादेतीति शक्यते वक्तुम् , अविकलतदुपजननकारणसामग्रीसन्निधानात् प्रतिनायकस्य च तदानीमभावात् । पदार्थज्ञानोत्तरकालं तर्हि पूर्वपदस्मरणमस्त्विति चेत् , एवं तर्हि चरमपदज्ञानप्रत्यस्तमयात् अन्त्यपदरहितं वाक्यं स्यात् । अन्त्यपदज्ञानस्य हि संकेतस्मृतिवेलायां विनश्यत्ता, पदार्थज्ञानवेलायां विनाश एव यतः । अथ ब्र यादसंवेद्यमानमपि तदानीमन्त्यपदमस्त्येवेति, स्वस्ति तर्हि न्यायविस्तराय । अपि च तदानीमनुपलभ्यमानेनापि सता किमन्त्यपदेन क्रियते ? पुनरवगमोऽस्य भविष्यतीति चेत् , स कुतस्त्यः ? श्रोत्रस्य विरम्य व्यापारासंवेदनात् , मनसश्च स्वातन्त्र्येण बाह्ये विषये सामर्थ्यासंभवात् , सत्यपि पुनः तदवगमे ज्ञानयोगपद्यानपायात् । अपि च पूर्वपदरर्थशून्यतया शुष्कनीरसतनुभिरन्त्यपदानुभवसमनन्तरं स्मृतैरपि को गुणः ? न हि तथाविधपदस्मरणमर्थप्रत्यायनाङ्गम् । अथ सार्थकानि प्राञ्चि पदानि स्मर्यन्ते तहि समयस्मरणपदार्थज्ञानादिकार्यसांकर्यकृतमनेकशाख प्रतिपदं ज्ञानयोगपद्यमापद्यते इत्यसतीयं कल्पना ।
121. सही नैयापि [नाये प्रमाणे ] ई छ. म प्रडिया परा२ नथी, કારણ કે તેથી જ્ઞાનયૌગપદ્યની આપત્તિ આવે છે. તે આ પ્રમાણે—–છેલા પદના જ્ઞાન પછી તરત જ જેમ પૂર્વપદનું સ્મરણ થાય છે તેમ તે જ વખતે સંકેતનું મરણ પણ થવું જ જોઈએ. પદાર્થનું જેને જ્ઞાન ન હોય તેને વાક્યર્થનું જ્ઞાન ન થાય, અને જેને સંકેતનું
સ્મરણ ન થયું હોય તેને પદાર્થનું જ્ઞાન ન થાય. જ્યાં અભ્યસ્ત વિશ્વમાં સંકેતનું સ્મરણ સંવેદાતું નથી ત્યાં પણ વ્યાતિસ્મરણની જેમ તેને ન છૂટકે કપવામાં આવે છે, કારણ કે પહઅથ સંબંધના જ્ઞાન વિના નાળિયેરીના દીપમાં રહેનાર માણસની જેમ કોઈને પદાર્થનું જ્ઞાન થાય નહિ. સબંધને અનુભવ તો પહેલાં થઈ ગયા હોઈ, અત્યારે સ્મરણ દ્વારા તે ઉપકાર કરે છે. તેથી અન્યપદાન પછી તરત જ પૂવ"પદેનું સ્મરણ અને સંકેતસ્મરણ બને યુગપત ઉત્પન્ન થતાં હેઈ જ્ઞાનનું યૌગપદ્ય આવી પડે છે. [અન્યપદના જ્ઞાન પછી ] સકેતસ્મરણ થાય છે અને પછી પૂર્વપદેનું સ્મરણ થાય છે એમ સ્વીકારવામાં આવે તો પૂર્વપદોના સ્મરણ વખતે પદાર્થજ્ઞાનની ઉત્પત્તિ થઈ જતી હાઈ ફરી પાછું જ્ઞાનગપદ્ય થશે, કારણ કે તે વખતે પદ Wજ્ઞાન ઉત્પન્ન થતું નથી એમ કહેવું શક્ય નથી. [ કેમ ? ] કારણ કે પદાર્થજ્ઞાનની ઉત્પત્તિની અવિકલ કારણસામગ્રી ( સંકેતસ્મરણ ઉપકૃત પદજ્ઞાન , ઉપસ્થિત છે અને તેના વિધીની (= પ્રતિબંધકની) ત્યાં ઉપસ્થિતિ નથી. પદાર્થજ્ઞાન પછી પૂર્વપદરમરણ થાઓ એમ જે કહેશે તે એમ હતાં અત્યપદજ્ઞાન અસ્ત પામી જવાથી અન્યપદ રહિત વાકય બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org