________________
વાક્યર્થ જ્ઞાનપત્તિની પ્રક્રિયા બાબતે શંકરસ્વામીને મત
124. જેમ અન્ય પદ અર્થનું ( = અર્થ જ્ઞાનનું ) કરણ છે તેમ પિતાનું (પોતાના જ્ઞ નું) પણ કણ છે, કારણ કે તે અન્ય પદ અર્થના અવછેદક (=વાચક) તરીકે જ્ઞાત થાય છે એમ જે તમે માનશે તે તે પણ બરાબર નથી કારણ કે પિતાના જ્ઞાનમાં તો તેનું કમં પણ છે અને એક ક્રિયામાં તેની તે જ વસ્તુ કર્મ અને કરણ બને બનવાને યોગ્ય નથી. આ વાચકારિકન વાના પ્રતિભાસનો પ્રતિક્ષેપ અમે પ્રત્યક્ષલક્ષણ પ્રસંગે કર્યો છે, એટલે ફરીથી તેનું ખંડન કરવું જરૂરી નથી.
125. કપર ગાઢ પ્રથમ ઘટૂંજ્ઞાનમ્ તતઃ સંતમ01ન્ા તત: પાર્થજ્ઞાનમ્ | पदार्थज्ञानात् पदज्ञानस्य विनश्यत्ता । विनश्यदवस्थपदज्ञानमपेक्षमाणं श्रोत्रं प्रथमपदावच्छेदेन द्वितीयपदे ज्ञानमादधाति । द्वितीयपदज्ञानानन्तरं पुनः सम्बन्धस्मरणम् । ततः पदार्थज्ञानम् । तेन द्वितीयपदज्ञानस्य विनश्यत्ता । विनश्यदवस्थपदज्ञानसहायात् श्रोत्रात तथैव तदवच्छेदेनोत्तरोत्तरपदज्ञानं तावद्यावदन्त्यपदज्ञानमिति । तज्ज्ञाना. नन्तरं च प्राक्तनप्रक्रियावत् नात्र पूर्वपदस्मरणमुपयुज्यते तत्फलस्य च विनाशदशापतितपदज्ञानकृतावच्छेदमहिम्नैव सिद्धत्वात् । तस्य हिं फलमन्त्यपदावगमसमये सकलपूर्वपदोपस्थापनम् । तच्च विनश्यदवस्थपूर्वपूर्वपदज्ञानकृतोत्तरोत्तरपदानुरागवलादेव लब्धमिति किं तत्स्मरणेन ? तदभावाच नात्र ज्ञानयोगपद्यादिचोद्यावसरः समस्ति । यथोपदर्शितान्त्यपदज्ञानमेव च वाक्यार्थज्ञानमिति न चरितार्थत्वमस्यान्यत्र इत्येवं वाक्यादेव वाक्यार्थप्रत्ययः सेत्स्यति, न पदार्थेभ्य इति ।
125. વળી બીજે કઈ કહે છે -- પ્રથમ પદજ્ઞાન થાય છે, પછી સંકેતસ્મરણ થાય છે, પછી પદાર્થ જ્ઞાન થાય છે. પદાર્થ જ્ઞાનથી પદજ્ઞાનની વિનશ્યત્તા (= વિન અવસ્થા) થાય છે. વિનશ્ય અવસ્થાવાળા પદજ્ઞાનની સહાયથી શ્રેત્ર પ્રથમ પદના અવ છેદ ( = ઉપર ગ) પૂર્વક નિીય પદનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. દ્વિતીય પદના જ્ઞાન પછી ફરી સંકેતસ્મરણ થાય છે પછી દ્વિતીય પદના અર્થનું જ્ઞાન થાય છેઆ પદાર્થના થી દ્વિતીય પદના જ્ઞાનની વિનશ્યત્તા થાય છે. વિનશ્યત અવસ્થાવાળા. આ દ્વિતીય પદના જ્ઞાનની સહાયથી શ્રેત્ર તે જ પ્રમાણે દ્વિતીય પદના અવછેદ ઉપરાગ) પૂર્વક તૃતીય પદનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, અને એ જ પ્રમાણે તે તે પદના અવછેદ (ઉપરાગ) પૂર્વક ઉત્તરોત્તર પદનું જ્ઞાન થતું રહે છે જ્યાં સુધી અંત્ય પદનું જ્ઞાન ન થાય ત્યાં સુધી. અંત્ય પદને જ્ઞાન પછી, જેમ પહેલા જણવેલી પ્રક્રિયામાં પૂર્વ પદેના સ્મરણની આવશ્યકતા છે તેમ અહીં પૂર્વપદેના સ્મરણની આવશ્યકતા નથી, કારણ કે મુવ પઢના સ્મરણનું ફળ તે વિનાશદશા પન્ન પૂર્વ પૂર્વ પદજ્ઞાને કરેલા ઉત્તર ઉત્તર પદના અવછેદ ( = ઉપરાગ)ના મહિમાથી જ સિદ્ધ થઈ જાય છે. પૂર્વ પદોની સ્મરણનું કળ છે અંત્ય પદને જ્ઞાનના સમયે સકલ પૂર્વપદનું ઉપસ્થાપન, અને તે ફળ વિનશ્ય અવસ્થાવાળા પૂર્વ પૂર્વ પદજ્ઞાને કરેલા ઉત્તર ઉત્તર પદના અનુરાગના (=ઉપરાગના) બળે જ પ્રાપ્ત થઈ ગયું છે, તો પછી પૂર્વપદોના સ્મરણની શી જરૂર ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org