________________
પદોની અભિધાશક્તિની વિરતિ પછી પણ તેમની તાત્પર્યશક્તિ તે કાર્ય કરે છે એ યાયિક મત ૫૫ सप्तमं प्रमाणमवतरति पारायं नामेति । तच्च नेष्टम् । अतो न पदार्थनिमित्तको वाक्यार्थप्रत्ययः । ( 116. “પદે પિતા પોતાના અર્થનું અભિધાન કરીને વ્યાપાર કરતાં અટકી જાય છે' એમ કહેતા શાબરભાષ્યકારે અભિધા વ્યાપારમાં જ શક્તિની વિરતિ કહી છે ( અર્થાત્ અભિધાત્રી શક્તિની જ વિરતિ કહી છે,) તાત્પર્યશકિતની વિરતિ કહી નથી. અભિધાન કરીને વ્યાપાર કરતા અટકી ગયેલા પદો જે અર્થપરક હોય છે તે અર્થમાં તે તેમને વ્યાપાર અટકી ગયે હેતે નથી જ. આમ વાક્યર્થજ્ઞાનની શાખતા ચાલી જતી નથી. શબ્દ (૫૬) સર્વથા સર્વાત્મના વ્યાપાર કરતે અટકી જતો હતો તે વાયાર્થજ્ઞાનની શાખતા અવશ્ય નાશ પામત. શબ્દના જ્ઞાનમાં તેનું મૂળ હોવાથી વાય. જ્ઞાનના શાદવમાં શ્રોવેવ પણ હાય કારણ કે વાકયાથ નાનનું મૂળ પરંપરાથી શ્રેત્રમાં છે. જે શબ્દને વ્યાપાર સર્વથા અટકી જતે હોય તે પછી તે કર્યું પ્રમાણ છે કે જેનું ફળ વાકયાર્થજ્ઞાન છે એ અમે જાણતા નથી. તે પ્રત્યક્ષ નથી, કારણ કે વાયાર્થે અતીન્દ્રિય છે. તે અનુમાન નથી, કારણ કે અને આ વાયાર્થજ્ઞાન અનુમાન નથી' વગેરે પ્રવિર દ્વારા તમે પોતે જ તેને નિરાસ કર્યો છે. તે શબ્દ નથી કારણ કે શબ્દને વ્યાપાર તે અટકી ગયો છે. સામાન્ય ( = પદાર્થો ) વિશેષ ( = વાકયાથ ) વિના ઘટતા ન હોઈ વિશેનું જ્ઞાન કરાવે છે' એ ન્યાયે એ પ્રમાણુ અથપત્તિ છે એમ જે તમે કહે તો અમે પૂછીએ છીએ કે આ વાક્યાથ એ શું અર્થપત્તિગમ્ય ધમ છે ? એને અર્થપત્તિ ગમ્ય ધમાં માન યુકત પણ નથી કે ઇટ પણ નથી [ કારણ કે તમારે મીમાંસકોને મતે ધર્મ તો કેવળ શબ્દપ્રમાણગમ્ય છે -વેદગમ્ય છે ], તેથી પરિણામે આ સાતમું પારાશ્ય નામનું પ્રમાણ ઊતરી આવે છે અને તે પણ ઇષ્ટ નથી, [ કારણ કે તમે ભાટ મીમાંસક છ પ્રમાણેને જ સ્વીકારે છે ] નિષ્કર્ષ એ કે વાક્યર્થનું નિમિત્ત પદાથ નથી.
117. यदप्युक्तम् अन्वयव्यतिरेकाभ्यां पदार्थनिमित्तकत्वं वाक्यार्थस्यावगम्यते इति, तत्र पदार्थसंसर्गस्वभावत्वाद्वाक्यार्थस्य सत्यं तत्पूर्वकत्वमिप्यते एव, वाक्यप्रतिपत्तेस्तु न तज्जन्यत्वं, शब्दव्यापारानुपरमात् । मानसे चापचारे सति पदानामपि ग्रहणं नास्त्येव, यतः क्षणान्तरे समाहितचेतास्स वक्ति 'नाहमेतदश्रौषम् अन्यत्र मे मनोऽभूत् , पुनर्ब्रहि' इति । इतरथा हि पदानि स्मृत्वा तदर्थमेवावगच्छेत् , न पुनः पृच्छेत् । तस्मात् पदानां ग्रहणमेव तत्र वाक्यार्थावगमे निमित्तम् ।
117. વળી, તમે જે કહ્યું કે અન્ય વ્યતિરેક દ્વારા વાક્ષાર્થનું પદાથ નિમિત્તક હોવાપણું અનુમિત થાય છે તેમાં અમારે કહેવાનું કે વાકયાથ પદાર્થસંસ સ્વભાવ હોઈ સાચે જ વાકષાર્થનાનને પદાર્થપૂર્વક અમે ઈચ્છીએ છીએ જ, પરંતુ વાકયાર્થજ્ઞાનને અમે ૫દાર્થોજન્ય ઈછતા નથી, કારણ કે વાકયાર્થજ્ઞાન વખતે શબ્દને વ્યાપાર અટકી ગયે હતા નથી. માનસ અવધાન હોય ત્યારે પદનું પણ ગ્રહણ નથી જ હતું, કારણ કે પછીની ક્ષણે સમાહિત ચિત્તવાળા કહે છે, “મેં આ સાંભળ્યું ન હતું, મારું ચિત્ત બીજે હતું, ફરી બેલે.” જો માનસ અનવધાન વખતે પદનું ગ્રહણ તેણે કહ્યું હોત તો પદનું સ્મરણ કરી તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org