________________
પદેનું અસત્યત્વ ઘટતું નથી
૪૫ વિભાગ કરવા માટેના સ્વર, સ્મરણ વગેરે ઉપાયો સંભવે છે. “– અહીં વર્ણો એના
એ જ હોવા છતાં ] જે આખ્યાત હોય [ રૂનું પ્ર. પુ બહુવચન હોય] તો તેનું સ્વાદિ રૂપ જુદુ હોય છે. અને જે નામ હોય તો તેનું સ્વરાદિરૂપ જુદુ હોય છે. નામમાં પણ જો “a” ( અર્થાત “તે') અને “રામ” એ બે પદો હોય તે તે બંનેનું સ્વરાદિપ જુદુ હેય છે. અને જો ‘સદ રામેળ વતે રામની સાથે છે' એ અર્થમાં “રામ” જે એકપદ (સમાસ) હોય તે તેનું સ્વરાદિરૂપ જુદું હોય છે. આ બધું ભાષા પંડિતોને સમજવું સરળ છે. નિષ્કર્ષ એ કે પદવિભાગનું જ્ઞાન અશક્ય નથી.
91. यदपि दध्यत्र मध्वत्रेति तथाविधपदरूपादर्शनेऽपि तदर्थसंप्रत्यय इत्युक्तं, सोऽपि न दोषः, यतस्ते एवैते पदे इषद्विकृते, तत्प्रत्यभिज्ञानाच्चेति ત્રિત |
91. “ત્ર' “માત્ર તેમાં જેવું તેમનું સ્વરૂપ તમે માનો છો તેવા સ્વરૂપવાળા પદે (ષિ, મધું, મત્ર) દેખાતા નથી અને છતાં તેમના અર્થનું જ્ઞાન થાય છે, માટે પદે વાસ્તવિક નથી] એમ તમે કહ્યું છે, પરંતુ તે દોષ પણ નથી કારણ કે જરાક વિકૃત બનેલા પણ તેના તે જ પદો છે, તે તેના તે જ પદો છે કારણ કે તે પદોને આપણે ઓળખી શકીએ છીએ.
92. अथवा इगन्तदधिमधुपदवत् यणन्तयोरपि विषयान्तरे साधुत्वात तथैव तद्विधाद् व्युत्पत्तुर्यणन्ते अपि पदे अर्थप्रतिपादके भविष्यत इत्यलमेवंप्रायैः कदाशाભ્યોદત: |
92અથવા ૬ જેના અન્ત છે એવા દધિ, મધુ પદની જેમ વિષયાંતરે વળા જેના અને તે છે એવા દગ્ધ, મગ્ધ પદને પ્રયોગ પણ સાધુ હેઈ જે રીતે દ૬ અન્તવાળા દધિ મધુ પદે વ્યુત્પત્તિ ( =કયા પદને કયે અર્થ છે એ) શીખનારને જે અર્થ જણાવે છે તે જ રીતે વજુ અન્તવાળા દબૂ, મખ્વ પદે તેને તે જ અર્થ જણાવે છે. [ પદે વાસ્તવિક નથી જેવી ] ખોટી આશાઓને જણાવવાનું રહેવા દો.
93. अपि च पदानामसत्यत्वे किमर्थ एष तव्युत्पत्तावियान् प्रयत्नो वृद्धैराधीयते ? असत्यमपि सत्योपायतां प्रतिपद्यते इति चेत् , न, अदृष्टत्वात् । अलीकाहिदंशादयः सत्यमूर्छाहेतवो येऽत्रोदाहृतास्ते तथा न भवन्ति, विषाशङ्काया अपि तत्कार्यहेतुत्वात् । शङ्का हि नाम बुद्धिः । बुद्धिश्च न न कारणम् , न चासती बुद्धिः ।
93. વળી, જો પદે અસત્ય હેય તો તેમની વ્યુત્પત્તિ માટે વિદ્વાને આટલે પ્રયત્ન કેમ કરતા હશે?
ફોટવાડી- અસત્ય [ વસ્તુ] પણ સત્યને ઉપાય બને છે.
તૈયાયિક–ના, એવુ દેખ્યું નથી. અસત્ય સર્પદંશ વગેરેને સત્ય મૂછ વગેરેના હેતુઓ તરીકે જણાવી તેમનાં ઉદાહરણે તમે આપ્યાં છે, પરંતુ સત્ય મૂછ વગેરેના હેતુઓ અસત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org