________________
વર્ણનગમમાત્ર અથનગમને હેતુ નથી q–અહીં પ્રત્યાર્થ એકને એક છે જ્યારે પ્રકૃત્યર્થ જુદે છે જે અર્થ જે શબ્દની સાથે જાય છે તે અર્થ તે શબ્દને છે એવો નિશ્ચય થાય છે. તે પછી ભાગે અસત
કેમ ?
86. यत्पुनः 'कूपसूपयूपादौ सत्यपि वर्णानुगमेऽनुगमो न दृश्यते, तेन चाकारणमर्थप्रतीतेवर्णानुगमः' इत्युक्तम् , तदयुक्तम् , यतो नान्वयव्यतिरेकाभ्यामनुत्पन्ना प्रतीतिरुत्पाद्यते, येन कूपादौ तदुत्पादनमाशङ्कयेत । प्रसिद्धायां तु प्रतिपत्तौ वाचकभागेयत्तानियमपरिच्छेदेऽनयोापारः । न चैकत्र वर्णानुगमेऽर्थानुगमो दृष्ट इत्यन्यत्रादृश्यमानोऽपि हठादापादयितुं युक्तः ।
86, કૂપ, સૂપ, ધૂપ, વગેરેમાં પ-વણું એને એ જ છે એવું દેખાય છે પરંતુ તેની સાથે જ એકને એક અર્થ દેખાતું નથી, તેથી અર્થજ્ઞાનનું કારણ વનગમ નથી' એમ તમે જે કહ્યું તે યોગ્ય નથી, કારણ કે વણના અવયવ્યતિરેક વડે અન (અપૂર્વ) અર્થ પ્રતીતિ ઉત્પન્ન થતી નથી કે જેથી કરીને “પ” વગેરેમાં તેની ઉત્પત્તિની આશંકા કરવામાં આવે. પરંતુ પ્રસિદ્ધ પ્રતિપત્તિમાં (=અથજ્ઞાનમાં ) વાચકના ભાગની ઇયત્તાના નિયમને જાણવા માટે આ અન્વયવ.વ્યતિરેકને વ્યાપાર છે. એક ઠેકાણે વર્ણના અનુગામે અર્થને અનુગમ દેખ્યો એટલે અન્યત્ર ન દેખાતા હોવા છતાં ત્યાં બળજબરીથી તેને ઉત્પન્ન કરવા યોગ્ય નથી.
87. रेणुपटलानुगतपिपीलिकापक्तिद्वारकव्यभिचारोद्भावनमपि न पेशलम् , पांसुपटलविकलपिपीलिकापक्तिदर्शनेन तस्याः तत्प्रतीतिकारित्वाभावनिश्चयात् । करिकरभतुरगप्रभृतीनां तु प्रत्येकं व्यभिचारेऽपि बहुप्राणिरूपसामान्यानपायात् तत्कारणमेव धूलिपटलमवगम्यते ।
87. ધૂળના ગોટા સાથે કીડીઓની હાર નીકળે છે તેથી કંઈ કીડીઓની હાર ધૂળના ગોટાનું ઉત્પાદક કારણ ન ગણુય એમ કહી વ્યભિચારદેવ આપ યોગ્ય નથી કારણ કે ધૂળના ગોટા વિનાય કીડીઓની હાર દેખાતી હોઈ ધૂળના ગોટાની પ્રતીતિનું કારણ કીડીઓની હાર છે એવા નિચયને અભાવ છે. ધૂળના ગોટાનું કારણ કેવળ હાથીઓ કે કેવળ ઘોડા કે કેવળ ઊંટ માનતાં વ્યભિચારદેષ આવે [ કારણ કે ઘણી વાર ધૂળના ગોટાનું કારણ કેવળ હાથીએ, કેવળ છેડાએ કે કેવળ ઊંટ હતાં નથી, ] પરંતુ બહુ પ્રાણી રૂપ સામાન્ય તે ધૂળના ગોટા સાથે ન હોય એવું કદી બનતું નથી, એટલે ધણુ પ્રાણીઓ જ ધૂળના ગોટાને ઉત્પન્ન કરે છે એમ સમજાય છે.
88. यदप्यश्वकर्णादाववयवार्थलोपादन्यत्राप्येवमिति कथितं, तदपि न चतुरश्रम् , अश्वकर्णशब्दो हि कचिदर्थप्रकरणवशात् न्यग्भवदवयवशक्तितया तिरस्कृतावयवार्थवस्त्वन्तरव्यक्तौ न सर्वात्मनाऽवयवार्थाभावः, व्यस्तत्वेन सामस्त्येन वा पुनः प्रयोगान्तरे तदर्थसंप्रत्ययदर्शनात् । 'अश्वमारोह' 'कणे कुण्डलम्' इति व्यस्तयोः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org