________________
વણે પણ સાવયવ છે એ આપત્તિને પરિવાર ફેટવાદી-રથ જે કાર્ય કરે છે તેના કોઈ એક ભાગને રથાવય કરે છે જ.
નૈયાયિક-પદ પણ, વાક્ય જે કાર્ય કરે છે તેના કોઈ એક ભાગને કરે છે જ. કેટલાક વણે પણ અર્થવાળા હોય છે જ. તેથી પદે અને વણે અસત નથી.
84. यत् पुनरवादि वाक्यस्येव पदानि पदानामिव वर्णा वर्णानामप्यवयवान्तराणि स्युरिति, तदिदमपूर्व पाण्डित्यम् । न हि घटः सावयव इति परमाणुभिरपि सावयवैर्भवितव्यम् । परमाणतो वा निरवयवा इति घटैरपि निरवयवैर्भवितव्यम् । उपलब्ध्यनुपलब्धी हि वस्तूनां व्यवस्थापिके। यद् यथोपलभ्यते तत् तथा भवति । यद् यथा नोपलभ्यते तत् तथा न भवति । वाक्यपदयोश्च भागा उपलभ्यन्ते, न वर्णानाम् । तथा युक्तमेतत्
अल्पीयसापि यत्नेन शब्दमुच्चारितं मतिः । यदि वा नैव गृह्णाति वर्ण वा सकलं स्फुटम् ॥ इति [लो.वा. स्फोट.१०]
तस्माद् बालिशचोदितमिदं - वर्णस्याप्यवयवा भवन्तु, पदवाक्ययोरपि वा मा भूवन्निति ।
84. વળી તમે જે કહ્યું કે જેમ વાક્યને પદો છે, પદને વર્ષો છે તેમ વર્ગોને પણ બીજા અવયવો માનવાની આપત્તિ આવે તે તમારું અપૂર્વ પાંડિત્ય દર્શાવે છે. ઘડાઓને અવયવો છે એટલે પરમાણુઓને પણ અવયવો હોવા જોઈએ એવું નથી. પરમાણુ નિરવયવ છે એટલે ઘડાઓએ પણ નિરવયવ હેવું જોઈએ એવું નથી. વસ્તુઓની વ્યસ્થાપક ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ છે. જે વસ્તુ જેવી ઉપલબ્ધ થાય તે વસ્તુ તેવી હોય છે. જે વસ્તુ જેવી ઉપલબ્ધ થતી નથી તે વસ્તુ તેવી હોતી નથી. વાળના અને પદના ભાગે. ઉપલબ્ધ થાય છે, વર્ણોના ભાગો ઉપલબ્ધ થતા નથી. એટલે જ કહ્યું છે કે અપપ્રયત્નથી ઉચ્ચારાયેલા શબ્દને ( =વર્ણને) બુદ્ધિ કાં તો ગ્રહણ જ કરતી નથી કાં સકલ વર્ણને સ્પષ્ટ ગ્રહણ કરે છે. તેથી તમે આપેલી આ આપત્તિ બાલિશ છે કે વર્ણને પણ અવય હે અથવા [ જે વર્ણને અવયવો ન હ ત ] પદ અને વાક્યને પણ અવયે ન હે.
85. अतश्च सावयवौं वाक्यवाक्या, पदोपजननापायाभ्यां तदर्थोपजननापायदर्शनात् । अनयैव युक्त्या पदभागा अपि प्रकृतिप्रत्ययादयः तात्त्विका इत्यवगन्तव्यं, न कल्पनामात्रप्रतिष्ठाः । वृक्षं वृक्षणेत्यत्र प्रकृत्यर्थानुगमे प्रत्ययार्थो भिद्यते। वृक्ष घटमिति प्रत्ययार्थानुगमे प्रकृत्यों भिद्यते । तत्र योऽर्थो यं शब्दमनुगच्छति स तस्यार्थ इत्यवसीयते । तत्कथमसत्या भागाः ?
85. આથી વાર્થ અને વાકષાર્થ બને સાવયવ છે, કારણ કે પદને ઉમેરવાથી કે લઈ લેવાથી વાકક્ષાર્થનો વધારો કે ઘટાડે થતે દેખાય છે. આ યુકિત વડે જ પ્રકૃતિ અને પ્રત્યય એ પદાવો તાત્ત્વિક છે સત્ય છે એમ જાણવું, તેઓ કલ્પનામાત્રની નીપજ નથી. “ “વૃક્ષેળ–અહીં પ્રકૃત્યથ એકને એક જ છે જયારે પ્રત્યયાર્થ જુદે જુદે છે. વૃક્ષ"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org