________________
પદસમૂહરૂપ વાકય જ વાકયાર્થધનું જનક
109. નૈતન્, પ્રાર્થનામંgિ ચરિતાર્થત્વ | તેવાં ચરિતાર્થત્વમ્ ૨ खप्रतिपत्तौ । ननु पदानि स्वप्रतिपत्तौ चरितार्थीभूय पदार्थप्रतिपत्तिमादधति । पुनस्तान्येव कथं वाक्यार्थप्रतिपत्तिमाधास्यन्ति ? पदार्थास्तु स्वावगतरूवं न कचित् परत्र चरितार्था इति वाक्यार्थबुद्धेर्विधातारो भवन्तु ।
109. નૈયાયિક – ના, આ બરાબર નથી, કારણ કે પદાર્થોનું સામર્થ્ય પણ ખર્ચાઈ ગયું હોય છે.
મીમાંસક – તેમનું સામર્થ્ય કયાં ખર્ચાઈ ગયું છે ? નૈયાયિક–સ્વવિષયક જ્ઞાન ઉત્પન્ન કરવામાં.
મીમાંસક- પદો તે પોતાના વિશેનું જ્ઞાન ઉત્પન્ન કરવામાં શક્તિ ખર્ચીને પછી પદાર્થનું જ્ઞાન કરાવે છે. એટલે ફરી પાછા તે પદે કેવી રીતે વાકયાર્થનું જ્ઞાન કરાવે ? પદાર્થોએ તે પિતાના વિશેનું જ્ઞાન કરાવ્યા પછી બીજે કયાંય પિતાની શક્તિ ખર્ચા નથી, એટલે તેઓ વાયાર્થેનું જ્ઞાન કરાવે.
110. નૈતક્ટવમ્, બચપદ્રસ્યાખ્યત્ર ચરિતાર્થ વામાવત | સામેવ पूर्वपदस्मरणोपकृतं वाक्यमुच्यते । तदर्थश्च पूर्वपदार्थविशिष्टो वाक्यार्थ इत्येके । तस्माद्वाक्यादेव वाक्यार्थप्रत्ययः ।
- 110. યાયિક --- ના, એવું નથી, કારણ કે અત્યપદને બીજે કયાંય શક્તિ ખર્ચવાપણું છે જ નહિ. પૂર્વ પદને સ્મરણની સહાય પામેલું અત્યપદ જ વાકય છે, અને પૂર્વ પદોના અર્થોથી વિશિષ્ટ અત્યપદને અર્થ વાકયાથ , એમ કેટલાક માને છે. તેથી આ રીતે વાક્યમાંથી જ વાયાકંનું જ્ઞાન થાય છે.
111. यत्तु किमेकसंस्कारकारणेन कार्यद्वयं पदानि विदधति विभिन्नसंस्कारेण वेति ? तत्र कार्यभेदात् कारणभेदानुमानमिति प्रसिद्ध एष पन्थाः । एकोऽप्यतीन्द्रियः संस्कारः कार्यात् कल्प्यते; बहवोऽपि तत एव कल्पयिष्यन्ते, कार्यस्य भिन्नत्वात् । - 111. પરંતુ શું એક સંસ્કારરૂપ એક કારણ દ્વારા પદે બે કાર્યો ( =પદાર્થજ્ઞાન અને વાયાર્થજ્ઞાન) ઉત્પન્ન કરે છે કે અનેક ( =બે ) સંસકારરૂપ અનેક ( =બે) કારણે દ્વારા – આ તમે ભાદુ મીમાંસકેએ ઊઠવેલા પ્રશ્નના જવાબમાં અમે જણાવીએ છીએ કે કાયભેદ ઉપરથી કારણભેદનું અનુમાન પ્રસિદ્ધ છે, એટલે એ રસ્તો બરાબર છે. એક અનીન્દ્રિય સંસ્કારની કલ્પના કાર્ય ઉપરથી કરવામાં આવે છે; બહુ અતીન્દ્રિય સંસ્કારોની કલ્પના પણ કાર્ય” ઉપરથી જ કરવામાં આવે છે કારણ કે કાર્યો બહુ છે.
112. यदपि चिरतिरोहितवर्णप्रबन्धानुसन्धान दुर्घटमिति कथितं, तदपि न चारु, कयाचित् कल्पनया वर्णानामिव पदबुद्धौ पदानामपि वाक्यबुद्धौ उपारोह सम्भवात् । एतच्चानन्तरं दर्शयिष्यते ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org