________________
વાકયાથ માધવિચારતા આરંભ
પદ્મપણું કે વાચપણું ધારણ કરે છે. શ્રૌત્ર જ્ઞાનમાં વર્ષોંથી પર એવા સ્ફોટની પ્રતીતિ થતી નથી. [ કોઈ પણ સદુપલલક પ્રમાણેાના વિષય ન બનતા હોવાથી ] દૈવથી હણાયેલે સ્ફેટ વાચ્ય વિષયનું જ્ઞાન જન્માવવા સમર્થ નથી.
४८
[ वायार्थमेोधवियार]
100. एवं स्फोटे प्रतिहते, वर्णेषु वाचकेषु स्थितेषु, कश्चिदाह - बाढं वर्णेभ्यः पदार्थप्रतीतिरस्तु, वाक्यार्थप्रतीतौ न तेषां सामर्थ्यम्, कुतस्तर्हि वाक्यार्थावगति: ?
100. આમ સ્ફુટ પ્રતિષિદ્ધ થઈ ગયા છે અને વર્ષાં વાચક છે એ સ્થિર થયું છે ત્યારે કોઈક કહે છે કે વારુ, વર્ષાં દ્વારા પદાનું જ્ઞાન થાઓ, પણ વાકચાતું જ્ઞાન કરાવવાનું વર્ણોમાં સામર્થ્ય નથી, તે પછી વાકયાથ નુ જ્ઞાન શેનાથી થશે ?
101 पदार्थेभ्य इत्याह । तथा च वर्णानां पदार्थप्रतिपत्तौ चरितार्थत्वात् न वाक्यार्थे सामर्थ्यम् । अपरिम्लानसामर्थ्यास्तु पदार्थ आसते, ते वाक्यार्थ बुद्धेविधातारः । अर्थापत्त्या हि वर्णानां कार्येषु शक्तयः कल्प्यन्ते । तत्र पदार्थबुद्धेरन्यथाऽनुपपन्नत्वाद् यथोक्तनीत्या वर्णानां तत्प्रतिपादने शक्तिरवगम्यते । वाक्यार्थप्रतीतिः पुनरन्यथाऽप्युपपद्यमाना न तत्र तेषां शक्तिमुपकल्पयितुमर्हति ।
101. ભાટ્ટ મીમાંસકા-પદાર્થા દ્વારા થશે. પદાર્થનું જ્ઞાન કરાવવામાં વર્ણની બધી શક્તિ ખર્ચાઈ જતી હોવાથી વાકયાથ નુ જ્ઞાન કરાવવા માટે પછી તેમનામાં શક્તિ જ હોતી નથી. પદાર્થાનો શક્તિ તે ખર્ચાયા વિનાની હ્રાય છે, એટલે પદાર્થો વાકષાય બુદ્ધિને જન્માવે છે અર્થાંપત્તિ વડે વર્ણીની કાર્યોમાં શક્તિ કલ્પવામાં આવે છે. પદાનું જ્ઞાન અન્યથા ઘટતું ન હેાઈ યથાક્ત રીતે પદાર્થોનું પ્રતિપાદન કરવામાં વર્ણોની શક્તિ જ્ઞાત થાય છે, જ્યારે વાકથા તું જ્ઞાન ખીજી રીતે [અર્થાત્ પદા' દ્વારા] ઘટતું હાઈ વાકથા નુ જ્ઞાન ઉત્પન્ન કરવામાં વર્ણની શક્તિ કલ્પવી યાગ્ય નથી.
संस्कारमादधाना वर्णाः पदार्थ वाक्यार्थं च
102. किञ्च किमेकमेव बोधयन्ति भिन्नं वा ? तत्र च -
एकयैव हि संस्कृत्या कथं कार्यद्वयं भवेत् । न चैषां पूर्वसंस्कारादन्योऽस्तीति प्रतीयते ।।
वाक्यार्थप्रतीतेरन्यथाऽपि भावात् न नानासंस्कारकल्पनाबीजमस्ति । अपि च पदेषु पूर्ववर्णेषु नातिदूरमतिक्रान्तेषु बुद्धयोपसंहर्तुं शक्येषु घटमानमन्त्यवर्णवेलायामनुसन्धानं वाक्येषु पुनरतिचिरतरतिरोहिताक्षरपरम्परानुसन्धानमतिक्लिष्टमदृष्टपूर्वमिति दुर्घटमेतत् । व्यवहितपदोच्चारणे तु दृश्यते वाक्यार्थप्रतीतिर्यत्र पूर्ववर्णानुसन्धानगन्धोऽपि नास्ति । तस्मात् न वर्णा वाक्यार्थबुद्धिहेतवः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org