________________
વાના વિધ્યનું તાત્પર્ય 96. यत् पुनर्वाक्यभागपदवर्णापह्नववर्मना शब्दब्रह्मैवाद्वयमुपदर्शयितुमुपक्रम्यते, तत्र पुरस्तात् सविस्तरं समाधिमभिधास्यामः ।
96. વળી, તમે વાકયના ભાગરૂપ પદે અને વર્ગોને પ્રતિષેધ કરી શબ્દબ્રહ્માયને દર્શાવવાનું શરૂ કરેલ; તેને અનુલક્ષી સમાધાનરૂપ ઉત્તર હવે પછી અમે દઈશું.
97. यत् पुनरवादि वाचस्वैविध्यं, तदपि नानुमन्यन्ते । एकैव वैखरी वाग वागिति प्रसिद्धा हि ।
अन्तःसंजल्पो वर्ण्यते मध्यमा वाक्
सेयं बुद्धयात्मा नैष वाचः प्रभेदः । बुद्धिर्वाच्यं वाचकं चोल्लिखन्ती
रूपं नात्मीयं बोधभावं जहाति ।। 97. તમે વાણીનું જે શૈવિધ્ય કહ્યું તે પણ અમને માન્ય નથી, કારણ કે વૈખરીવાફ જ એકમાત્ર વાણું છે એવું પ્રસિદ્ધ છે. આંતર સંજ૫નું વર્ણન મધ્યમા વાફ તરીકે કરવામાં આવે છે. આ મધ્યમા વાફ બુદ્ધિરૂપ છે, તે વાણીને પ્રકાર નથી. વાચ્ય અને વાચકને ઉલ્લેખ કરતી બુદ્ધિ (= હું ઘટનું પ્રતિપાદન કરું છું” એમ વાગ્યને ઉલ્લેખ કરતી અને “હું “ધટ' શબ્દને ઉચ્ચારું છું” એમ વાચકને ઉલલેખ કરતી બુદ્ધિ) પોતાનું બેધભાવરૂપ સ્વરૂપ છોડતી નથી. 98. पश्यन्तीति तु निर्विकल्पकमते मान्तरं कल्पितं
विज्ञानस्य हि न प्रकाशवपुषो वामपता शाश्वती । जातेऽस्मिन् विषयावमासिनि ततः स्याद्वाऽवमर्शो गिरो
न स्याद्वापि न जातु वाग्विरहितो बोधो जडत्वं स्पृशेत् ॥ 98. પશ્યન્તી એ તો નિવિકલ્પ જ્ઞાનનું નામાન્તર કલ્પવામાં આવ્યું છે. પ્રકાશશરીર જ્ઞાનનું સ્વરૂ૫ વાકરૂપ કદી નથી. વિષયને પ્રકાશિત કરતું જ્ઞાન જ્યારે જન્મે છે ત્યારે વાફને (= શબ્દને) પરામર્શ થાય કે ન પણ થાય, પરંતુ વાફવિરહિત જ્ઞાનને જડતા સ્પર્શતી નથી જ. 99. तदास्तामियं शब्दब्रह्मचर्चा । प्रकृतमनुसराम:इति विततया वर्णा एते धिया विषयीकृताः
दधति पदतां वाक्यत्वं वा त एव च वाचकाः । न च तदपरः स्फोटः श्रोत्रे विभात्यवबोधने
न च विधिहतो वाच्ये बुद्धिं विधातुमसौ क्षमः ॥ 99. તે હવે આ શબ્દબ્રહ્મની ચર્ચા રહેવા દઈએ અને પ્રસ્તુત ચર્ચાને આપણે અનુસરીએ. સંકલનારૂપ લંબાયેલી બુદ્ધિ આ વણેને વિષય કરે છે. તે વાચક વણે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org