________________
“અશ્વકર્ણ' વગેરે પદોના અવયવો સર્વથા નિરર્થક નથી प्रयोगः । तुरगश्रोत्रो तु प्रतिपिपादयिषिते 'अश्वकर्णः' इति समस्तप्रयोगः । समस्तप्रयोगेऽपि तदर्थापरित्यागी दृश्यते इति न सर्वात्मना निरर्थका भागाः ।
88. જેમ “અશ્વકર્ણ' શબ્દમાં અવયવરૂપ “અવ' અને 'કર્ણ'ના અને લોપ છે. તેમ વાક્યમાં તેના અવયવોરૂપ પદોના અર્થોને લેપ છે એમ જે તમે કહ્યું તે પણ યોગ્ય નથી, કારણ કે “અવકર્ણ' શબ્દ પ્રકરણવશે ક્યારેક અવયવની શકિત તિરહિત થવાથી અવયના અર્થને બાજુએ કરી વસ્વન્તર રૂપ વ્યકિતને જણાવે છે; પરંતુ સર્વથા સર્વાત્મના અવયવાર્થને અભાવ તે વખતે પણ હેત નથી કારણ કે બીજે પૃથફ કે સાથે સાથે પ્રયોજાય છે ત્યારે તેના અર્થનું જ્ઞાન થતુ' દેખાય છે. “અશ્વ ઉપર આરોહણ કર” “કાનમાં કડળ છે? - અહી“અશ્વ' અને “કણુ'ને પૃથફ પૃથફ પ્રયેળ થયા છે. અવિના કાનનું પ્રતિપાદન કરવાની ઈરશ થતાં “અશ્વકણ” એ સમસ્તકગ કરવામાં આવે છે. સમસ્તપ્રયોગમાં અશ્વ' અને “ક” પોતાના અર્થને છોડી દેતા જણાતા નથી. એટલે, અવયવો સર્વથા સર્વાત્મના નિરર્થક નથી.
89. यत्पुनरन्वाख्यानविसंवादात् प्रकृतिप्रत्ययविभागनियमो नावकल्पते इति एतदपि न युक्तम् , आप्ततरोक्तीनां प्रामाण्यात् । त्रिमुनि व्याकरणमिति । पाणिनिमतमेव हि प्रकृतिप्रत्ययविभागमवितथं प्रत्येष्यामः । कियत्यपि चांशे प्रायेण सर्वेषामन्वाख्यातॄणामविवादः । विकरणादिविसंवादमात्रां त्वकिञ्चित्करम् । अतः पारमार्थिकत्वात् प्रकृतिप्रत्ययांशयोः न कल्पनामात्रोण पृथक्करणम् । .
89. [ પ્રત્યય, આદેશ, આગમ, ગુણ, વૃદ્ધિ, વલેપ, વગેરે ], ભાષાશાસ્ત્રીય રીતે શબ્દને સમજાવવાની પ્રક્રિયાઓ વિસંવાદી હોઈ, પ્રકૃતિ-પ્રત્યય એ વિભાગનિયમ ઘટ નથી એવું તમે જે કહ્યું તે પણ ઘટતું નથી, કારણ કે વધુ આપ્ત એવા પુરુષોનાં વચનનું આમાં પ્રામાણ્ય છે ‘વ્યાકરણ ત્રણ મુનિનું સજન છે.” પ્રકૃતિ-પ્રત્યાયના વિભાગને જે પાણિનિમાન્ય છે તેને—અમે અવિતથ સમજીએ છીએ. કેટલાક અંશમાં તે પ્રાયઃ બધા વ્યાખ્યાતાઓને કોઈ વિવાદ નથી. વિકરણ આદિ વિશેને જ માત્ર વિસંવાદ ( =વિવાદ) છે જે તુચ્છ છે. આમ પ્રકૃતિ-પ્રત્યયને વિભાગ પારમાર્થિક હેઈ, કેવળ કલ્પનાથી તેમને વિભાગ કરવામાં આવ્યું નથી.
90. વ્યવ િafસામાન્યાપિ પર્વમાં જ્ઞાનં સુઈ “નિત્તના इति, तदप्यसारम् , खरस्मरणादीनां पदभेदावगमोपायानां सम्भवात् । 'सरामः' इत्याख्यातस्यान्यत् स्वरादिरूपं, नाम्नोऽन्यत् । नामत्वेऽपि स इति राम इति च द्वे पदे तयोरन्यद्रूपं, सह रामेण वर्तत इत्येकपदेऽप्यन्यद्रूपम् । अभियोगविशेषवतां सर्व सुभगमिति नाशक्यः पदविभागपरिच्छेदः ।
90વળી, તમે જે જણાવ્યું કે વર્ષો સભાનપણે સરખા જ હોવાથી પદવિભાગનું જ્ઞાન દુર્ઘટ છે, ઉદાહરણર્થ “નન્તિના, તે પણ બરાબર નથી, કારણ કે પદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org