________________
શું શબ્દવ સામાન્ય જે ફેટ છે ? 73. ननु च याऽसौ शब्दशब्दाद् बुद्धिः, सैवेयं स्फोटबुद्धिः । किमिदानीं यदेव शब्दत्वं सामान्यं स एव स्फोटः ? मैवं, स्फोट एवासौ, न शब्दत्वं सामान्यं तत् । सामान्यं हि तदुच्यते यत्रैकव्यक्तिदर्शने व्यक्त्यन्तरानुसन्धानं, शाबलेयग्रहणे बाहुलेयस्येव । इह तु न गकारग्रहणे औकारानुसंधानमिति नेदं सामान्यम् । एकरूपस्त्वयं प्रतिभासः शब्दतत्त्वविषय एव, शब्दतत्त्वं च स्फोट इत्युच्यते ।
13. ફેટવાદી – “શબ્દ શબ્દમાંથી જે આ બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે જ આ शटभुद्धि छे.
યાયિક – શું જે શબ્દવ સામાન્ય છે તે જ ફેટ છે ?
સ્ફોટવાદી -- ને, તે ફેટ જ છે, તે શબ્દવ સામાન્ય નથી. સામાન્ય તે તેને કહેવાય છે જ્યાં એક વ્યકિતનું દર્શન થતાં બીજી વ્યકિતનું અનુસંધાન થતું હોય, જેમકે શાબલેયન દશન થતાં બાહલેયનું અનુસંધાન થાય છે તેમ. પરંતુ અહી તે ગકારનું ગ્રહણ થતાં કારનું અનુસંધાન થતું નથી, એટલે આ સામાન્ય નથી. એકરૂપ આ જ્ઞાન શબ્દતત્વવિષયક જ છે, અને શબદતરવું એ સ્ફટ છે એમ અમે કહીએ છીએ.
74. आ ! ज्ञातम् । अमुनैव हि भयेन कैश्चित् स्फोटशङ्किभिः शब्दत्वसामान्यमपह्नतम् । अस्थाने एव त्वयं संत्रासः । न हि शब्दत्वं स्फोटः । प्रतिवर्ण हि 'शब्द:' 'शब्दः' इति बुद्धिरस्ति, न च वर्णस्फोटः । तदिदं शब्दत्वसामान्यमेव शब्दबुद्धेरालम्बनं, न स्फोटः ।
74. यायि। - मोड ! समन्या. भान अपने बाधे शेटना अस्तित्व मानते શંકા ધરાવનારા કેટલાકે (પ્રભાકરેએ) શબ્દ સામાન્યને જ પ્રતિષેધ કર્યો છે. પરંતુ આ ભય અસ્થાને છે. શબ્દવ સ્ફોટ નથી. પ્રત્યેક વર્ણને વિશે “શબ્દ” “શબ્દ” એવું એકાકાર જ્ઞાન થાય છે અને વર્ણફટ તે છે નહિ. તેથી આ શબ્દવ સામાન્ય જ એ “શબ્દ” “શબ્દ' એવા એકાકાર જ્ઞાન વિષય છે, ફોટ તેને વિષય નથી
75. सामान्यसिद्धौ तु व्यक्त्यन्तरानुसन्धानमकारणमिति प्रागेव निर्णीतम् । तस्मान्न शब्दबुद्धावपि स्फोटोऽवभासते, पदवाक्यबुद्धाविवेति । एतच्च सत्यमाह यदियमेककार्यकारित्वनिबन्धना वनपृतनादिबुद्धिसमानयोगक्षेमैव पदवाक्यबुद्धिरिति । न च जात्यादिबुद्धिष्वसमाश्वासो, वैलक्षण्यस्य दर्शितत्वात् । यदप्येककार्यकारित्वनिबन्धनायामभेदबुद्धावितरेतराश्रयपरिचोदनमेकार्थप्रतीतिपूर्विका पदवाक्यबुद्धिः, पदवाक्यबुद्धिपूर्विका चैकार्थप्रतीतिरिति, तदपि न सम्यकू, स्मर्यमाणानुभूयमानवर्णजनितेयमर्थप्रतीतिरित्यवोचाम, नाभिन्नपदपरिच्छेदपूर्विकेति कुत इतरेतराश्रयत्वम् ।
75. સામાન્યની સિદ્ધિમાં વ્યજ્યન્તરનું અનુસંધાન હેતુરૂપ નથી એ તે અમે પહેલાં જ નિર્ણત કર્યું છે. “શબ્દ' શબ્દના શ્રૌત્રજ્ઞાનમાં પણ ફોટ ભાસતું નથી, જેમ પદના શ્રૌત્રજ્ઞાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org