________________
સ્ફોટવામાં કલ્પનાગૌરવ प्रति पक्षपातः, कश्च स्फोटं प्रति विद्वेषः, यदेष कल्प्यते नैष इति । उक्तमत्र तेनैव सुगृहीतनाम्ना भाष्यकारेण 'शब्दकल्पनायां सा च शब्दकल्पना च' इति ।
49. ફેટવાદી– આ આવો પ્રકાર (અર્થાત એક સંસ્કાર બીન વધારે પુષ્ટ સંસ્કારને ઉત્પન્ન કરે છે એવો પ્રકાર) એક સ્મરણ (અર્થાત બધા વર્ગોનું એક સ્મરણ) સિદ્ધ કરવા ક૫વો જોઈએ, અથવા સંસકાર અથજ્ઞાનનું કારણ છે એમ કહપવું જોઈએ. બંનેમાંથી તમે ગમે તે ક, સર્વથા અદષ્ટની કલપના થશે. એટલે, સંસ્કાર પ્રતિ પક્ષપાતનું અને ફેટ પ્રતિ નું કોઈ કારણું અમે જોતા નથી, જેથી આની કલ્પના કરાય અને આની કલ્પના ન કરાય
નૈયાયિક –અહીં માનનીય મીમાંસાભાષ્યકાર શબરે કહ્યું છે કે “શબ્દસ્ફોટની કલ્પનામાં સંસ્કારની કલ્પના અને શબ્દરફોટની કલ્પના એમ બે કલ્પના કરવી પડે છે.'
50. ननु नास्ति कल्पनाद्वैगुण्यम् । संस्कारो हि यथाप्रसिद्धि स्थित एव । का तत्कल्पना ? न हि वयं स्मरणैककारणत्वं संस्कारधर्ममतिलचितवन्तो भवन्त इव । कथं न लचितवन्तो भवन्तः ? सर्ववर्णविषयैकस्मरणकारिता भवद्भिरपि कल्पितेव । यैव हि वर्तनी वर्णानामर्थप्रतीतौ सैव स्फोटव्यक्तावपि । तां च कल्पयित्वा शब्दोऽन्यः कल्पित एव । अतश्च संस्कारस्योभयवादिविहितस्य स्मरणकारित्वमुल्लध्यार्थप्रत्ययकारित्वं केवलमस्माभिरभिहितम् । भवद्भिस्तु मूलत एवारभ्याभिनवं विश्वमुत्थापितम्-अपूर्वस्य शब्दस्य तावदस्तित्वं, पुनर्वर्णव्यतिरिक्तत्वं, पुनरवयवराहित्य कल्पितमिति कथं न कल्पनागुरुत्वम् १ तदुक्तम्
सद्भावव्यतिरेकौ च तथाऽवयववर्जनम् । तवाधिकं भवेत्तस्माद्यत्नोऽसावर्थबुद्धिषु ॥ इति [श्लोकवा० स्फोट० ९४]
50. સ્ફોટવાદી–અહીં બે કલ્પનાઓ છે જ નહિ. સંસ્કાર તો પ્રસિદ્ધિ અનુસાર સ્થિર થયેલે છે -સિદ્ધ થયેલ છે. એટલે સંસ્કારની કલ્પના કેવી ? એકલા સ્મરણના જ મરણ હવા રૂપ સંસ્કારને ધર્મનું જેમ આપે ઉલંઘન કર્યું છે તેમ અમે કયુ” નથી.
નૈયાયિક –કેમ આપે એકલા સ્મરણના જ કારણ હોવારૂપ સે સ્કારધમનું ઉલંઘન નથી કર્યું ? સર્વ વણેને વિષય કરનારા એક સ્મરણનું જનેકત્ર સંરકારમાં આપે પણ કમ્યું છે જ. વર્ષો જે માગે' અર્થજ્ઞાન ઉત્પન્ન કરે છે તે જ માગે' ફેટની અભિવ્યક્તિ કરે છે. સર્વ વર્ણોને વિષય કરનારા એક સ્મરણનું જનકત્વ સંસ્કારમાં કપીને વધારામાં તમે શાબફેટની કલ્પના કરી છે જ. અમે તે ઉભય વાદીને સં મત એવા સંસ્કારની સ્મરણકારણુતાનું ઉલંધન કરી તે સંસ્કાર અથજ્ઞાનજનક છે એટલું જ કહ્યું છે, જ્યારે આપે તે મૂળથી જ શરૂ કરીને નૂતન વિશ્વનું નિર્માણ કર્યું છે–અપૂર્વ ફેટ નામની શબ્દનું અસ્તિત્વ, વળી તેનું વર્ણથી અતિરિક્ત હોવાપણું, અને વળી તેનુ અવયવરાહિત્ય તમે કયું છે, એટલે તમારા પક્ષમાં કલ્પનાગૌરવદોષ કેમ ન આવે ? માટે જ કુમારિલે કહ્યું છે કે “તમે ફેટવાદીઓએ વધારામાં સ્લેટનું અસ્તિત્વ માન્યું છે, ફેટને વર્ષોથી જુદો માન્ય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org