________________
આદ્ય વર્ણથી જ નિરંશસ્ફોટની પૂર્ણ અભિવ્યક્તિ માનવી પડે સ્ફોટને અવયવરહિત માન્ય છે. તેથી સંસ્કાર આદિની કલ્પના કરવા રૂપ યત્ન અથજ્ઞાને માટે કરવ', [ ફેટની અભિવ્યકિત માટે ન કરે. ]'
51. यत् पुनरवादि प्रथमवर्णबुद्धिवेलायामेव व्यक्तं स्फोटतत्त्वमुत्तरोत्तरबुद्धिभिरतिशयिततरप्रत्ययविषयतां नीयते रत्नतत्त्ववदिति, स एष विषम उपन्यासः, रत्नस्य हि सावयवत्वात् प्रथमप्रत्ययाविषयीकृतसूक्ष्मतरावयवविशेषग्राहिणामुत्तरोत्तरप्रत्ययानामस्ति तत्रावकाशः । स्फोटस्तु वर्णस्वरूपवदनंश इति तत्स्वरूपसर्वस्वमायेनैव वर्णेन व्यक्तम् । किमिदानीमन्ये वर्णाः करिष्यन्ति ? एकदेशव्यक्तिस्तु निरवयवस्य वर्णस्येव न सम्भवति । यथोक्तम्---
अल्पीयसापि यत्नेन शब्दमुच्चारितं मतिः ।
यदि वा नैव गृह्णाति वर्ण वा सकलं स्फुटम् ।। इति [श्लो० वा० स्फोट १०] 151 વળી, તમે જે કહ્યું કે પ્રથમ વર્ણનું જ્ઞાન થાય તે વખતે જ ફોટતત્ત્વ અભિવ્યક્ત થાય છે, પછી ઉત્તરોત્તર દ્વિતીય આદિ વર્ણોની બુદ્ધિઓ વડે વધારે ને વધારે પુષ્ટ (=વિશદ) સ્ફોટનું જ્ઞાન થાય છે, રત્નની જેમ, તેમાં રનનું દષ્ટાન્ત વિષમ છે, કારણ કે ન તો સાવયવ હે ઈ પ્રથમ જ્ઞાન વિષય ન કરેલા સૂક્ષ્મતર અથવવિશેષને ગ્રહણ કરનારા ઉત્તરોત્તર જ્ઞાનેને તેમાં અવકાશ છે. પરંતુ સ્ફોટ તે સ્વરૂપની જેમ અવયવરહિત છે, એટલે તેના સ્વરૂપનું સર્વસ્વ આદ્ય વર્ણથી જ ન થઈ જાય છે, તે પછી અન્ય વણે શું કરશે ? જેમ નિરવયવ વર્ણની એકદેશાભિવ્યક્તિ સંભવતી નથી તેમ નિરવ સ્ફોટની પણ એકદેશભિવ્યક્તિ સ ભવતી નથી, જેમકે કહ્યું છે કે થોડાક પ્રયત્નથી પણ ઉચ્ચારવામાં આવેલા શબ્દને (= વર્ણને) બુદ્ધિ કાં તે ગ્રહણ જ નથી કરતી કાં તે સકલ વર્ણને ફુટપણે ગ્રહણ કરે છે.
52. થોડા દ્રિતીયો દેખાતે ૩ાારિ–યથાગનુવાલા: રોશો વા પ્રથમसंस्थया गृहीतोऽपि संस्थान्तराभ्यासैः स्फुटतरपरिच्छिन्नो भवति तथा स्फोटोऽपि प्रथमवर्णव्यक्तो वर्णान्तरैरतिशयिताभिव्यक्तिर्भविष्यतीति-सोऽपि न सदृशो दृष्टान्तः, श्लोकानुवाकयोरनंशत्वानुपपत्तेः । केचिदवयवा वर्णात्मानः पदात्मानो वा प्रथमायां बुद्धावपरिस्फुरन्तः संस्थाभ्यासलब्धातिशयायां तस्यां प्रकटीभवन्ति । स्फोटस्त्वेकवर्ण इव निरंश इति तत्र को बुद्धेरतिशययोगः ? तस्मादयमपि न सङ्गता दृष्टान्तः ।
52. બીજુ જે દટાન તમે આપ્યું કે જેમ અનુવક કે લેક પ્રથમ સંસ્થા વડે ગૃહીત થયું હોવા છતાં અન્ય સંસ્થાઓના અભ્યાસથી વધારે વિશદ રીતે ગૃહીત થાય છે તેમ સ્ફોટ પણ પ્રથમ વર્ણ વડે અભિવ્યક્ત થયો હોવા છતાં અન્ય વર્ગો વડે તેની અભિવ્યક્તિ વધુ વિશદ થાય છે, તે દષ્ટાન્ત પણ સમ દષ્ટાન્ત નથી [અર્થાત વિષમ દષ્ટાન્ત છે, કારણ કે બ્લેક અને અનુવક બનેમાં અનંતા ઘટતી થી. પ્રથમ જ્ઞાનમાં અપ્રકાશિત રહેતા વર્ણ રૂપ કે પદરૂપ કેટલાક અવયવો સંસ્થાના અભ્યાસથી અતિશય પામેલા જ્ઞાનમાં પ્રગટ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org