________________
શબ્દપરિચય
દર્શન વિશુદ્ધિ આદિ ભાવનાની શુદ્ધિ પછી આવો શુદ્ધ-તીક્ષ્ણ ઉપયોગ હોય છે. તીર્થંકર નામકર્મનું નિમિત્ત બને છે. અભૂતાર્થ : ગધેડાને શીંગડાં ન હોય. તેથી તે કથન અભૂતાર્થ છે. પ૨પદાર્થનો સંયોગ અસત્ય છે તેથી તે અભૂતાર્થ છે. અભેદ · દ્રવ્ય અને ગુણોનું યુગપદ્ હોવું તે અભેદ ગુણ અને ગુણીનું એકરૂપ હોવું તે અભેદ સ્વભાવ છે.
અભેદ્ય : જે ભેદાતું નથી તેવું સૂક્ષ્મ, અવિનાશી, સ્વયંભૂ. (ચેતન) અભોક્તા : ભોગ ન કરનાર, કર્મોને ન ભોગવનાર.
અભોગ્ય : ભોગવવાને અયોગ્ય. અભ્યસનીય ઃ અભ્યાસ કરવા જેવું. અભ્યસ્ત ઃ અભ્યાસમાં નિપુણ. અત્યંત૨ : મનને નિયંત્રણ કરવાવાળું અત્યંતર તપ. (અંતરદશા) અત્યંતર ઇન્દ્રિય : દરેક ઇન્દ્રિયની
અંદરનું વિશેષ પુદ્ગલનું બનેલું ઉપકરણ, સાધન.
અત્યંત૨ તપ : આત્માને તપાવે. લોકો
દેખી ન શકે તેવા પ્રાયશ્ચિત્તાદિ તપ વિશેષ. પ્રાયશ્ચિત વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન. કાર્યોત્સર્ગ એમ છ પ્રકા૨ છે. અભ્યાખ્યાન ઃ અન્યનો દોષ જણાવી
Jain Education International
૨૩
અમનસ્ક
આરોપ કરવો. આળદેવું, કલંક ચડાવવું, દોષિત કરવો.
યાચક
અભ્યાગત : જેને બધી તિથિ સમાન છે. તે અતિથિ છે, પરંતુ શેષ વ્યક્તિઓને અભ્યાગત કહે છે. અભ્યાસ : એક વિષયનું વારંવાર જ્ઞાન કરી સંસ્કાર ઉત્પન્ન થવો. દા.ત. શરીરદિને આત્મીય માની તે પ્રમાણે પુનઃ પુનઃ પ્રવૃત્તિ કરવી. તે અજ્ઞાનનો સંસ્કાર સંસારાભિમુખ છે. તે મન-આત્મા અને દેહના ભેદજ્ઞાનના સંસ્કાર દ્વારા આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે. માત્ર કોઈક વાર કરવાથી અભ્યાસ ન થાય. પદ્માસન, તપ, જેવા દરેક અનુષ્ઠાનમાં પુનઃ પુનઃ અભ્યાસ કરવો જોઈએ. જ્ઞાનભાવનાના નિરંતર અભ્યાસથી અજ્ઞાન દૂર થાય છે. અભ્યુત્થાન : ગુરુજનોની સાથે વિશેષ વિનય. સુખાકારી.
1
અભ્યુદય ઃ માનુષ, સાંસારિક સ્વર્ગાદિ સુખ આબાદી. પૌદ્ભૂગલિક સાધનોની પ્રાપ્તિ, સમૃદ્ધિ વગેરેનો વિકાસ.
અભ્યપગમ ઃ વસ્તુનો સ્વીકાર. અભ્યર્પત ઃ આદરયુક્ત સહિત. અભ્ર : સૌધર્મ સ્વર્ગનો એક પ્રકાર. અમનસ્કઃ મનરહિત, અસંશી.
For Private & Personal Use Only
www.jainelibrary.org