________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩ ) ગેંડળની મ્યુનિસીપાલીટીનો ચાર્જ ગ્રંથકાર પાસે હતું ત્યારે બાર તેર વર્ષ પહેલાં પ્રથમ લખેલ રીતે ઘણું પુટ બનાવવામાં આવતું. એ વાપરવા તે વખતે ત્યાંના બકાલીઓને સમજાવતાં તેઓ એ તેનો ઉપયોગ કરવાની ના પાડી હતી તેથી ગ્રંથકારે તેની પાસે સ્ટેટના બગીચાને ચાર્જ આવ્યા પછી તેમાં એ વાપર્યું હતું. પુનામાં હાલ એક ગાડી એવાં ખાતરનાં ત્રણ રૂપીઆ આપીને - જરે લોક વાડ વિગેરે માટે લઈ વાપરે છે.
ગાંડળમાં હાલ બીજી રીતથી એ તૈયાર કરવામાં આવે છે અને તે સ્ટેટના બગીચામાં વાપરવામાં આવે છે.
(૨) ગાય, બળદ, ભેંસ વિગેરે નવરેનાં સડેલ છાણનું ખાતર પુટથી ઉતરતા દરજ્જાનું છે. પુટનું ખાતર ફકત શેહે
માં મળી શકે છે, પણ છાંણનું ખાતર સર્વ જગ્યે મળે છે તેથી તેને ઘણે ઉપયોગ થાય છે. આપણું દેશમાં ઘણા ખરા લોકે એ ખાતર માટે વાપરવાનું છાણ ખુલી જગ્યામાં જમીન ઉપર ઢગલા કરી રાખે છે, અને તેમ કર્યાથી તેમાં જે અતિ ઉપયોગી પદાર્થ તે હવાથી ઉડી જઈને અને વર્ષાદના પાણીથી ધોવાઈ જઈને ઓછો થાય છે. માટે એ ખાતર સારૂ કોડના નજીક અગર બીજી અનુકૂળ પડે તેવી જગે એક ખાડે કરી તે ઉપર છાપરૂ કરી તે ખાડામાં રાજ જે કેડમાંથી છાંણ અગળ મુતર વિગેરે નિકળે તે નાંખવું. એથી એ ખાડો ભરાય ત્યારે તે માથે ઓગઠનો થર લઈ તે માંથે મારી નાંખી છાવી લેવું એટલે એમાંનું ખાતર બાર મહિનામાં તૈયાર થશે. ખુલ્લી જમીન ઉપર છાણના ઢગલા કરી રાખીને ખાતર થાય છે તેના કરતાં ઉપર લખેલ રીતે ખાડામાં તૈયાર કરેલ ખાતર ઘણુજ વધારે કવિતવાળું થાય છે અને તેથી છોડ મોલને વધારે ફાયદો થાય છે.
For Private and Personal Use Only