________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પવો જોઈએ. એ જાતનાં ઝાડ માંદાં જેવાં દેખાવા લાગે. અને તેનાં પાન પીળાં પડવા લાગે, ત્યારે એને પાણી બંધ કરવું, અગર ડું દેવું એટલે નવી સારી ફુટ કરશે. એનાં નવાં ઝાડે બીજ વાવ્યાથી પણ થાય છે.
એની મુખ્ય જાતે નિચે મુજબ છે. સોનેરી પાનવાળી, } રૂપેરી કીનારીવાળી, સોનેરી કીનારીવાળી, રંગ બેરંગનાં પાનવાળી, ડબલ ફૂલવાળી,
ખુશવાળાં પાનની. એને જુદા જુદા રંગનાં સિંગલ અને ડબલ કૂલ આવે છે.
ભિડે ગુલાબ. HIBISCUS MUTABILLIS. (N. 0. Malvacec.)
એ જાસુંદીના કુટુંબનું ઝાડ છે. એનાં પાન મોટાં ફિક્ત લીલા રંગનાં હોય છે. અને તે માથે સુંવાં હોય છે. એ ઝાડ આશરે આઠ ફુટ ઉંચું થાય છે અને તેને ઘણું મોટાં ડબલ ફૂલ આવે છે. એ ફૂલ સરૂઆતમાં છેળાં હોય છે. પણ તેને રંગ પાછળથી ગુલાબી થાય છે. એ સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી આઠમે દિવસે જોઈએ. નવાં ઝાડ કલમના કટકા વાવ્યાથી થાય છે. એની એક સિંગલ ફૂલવાળી જાત છે,
ટીડીઆ. TWEEDIA, (N. 0. Asclepradacece.) એ હરબેસીઅસ જાતનાં ઝાડ છે. એનાં પાન રૂવાવાળાં અને કૂલ ફિક્કાં ગળી રંગનાં હોય છે. એ સખ્ત તડકો સહન
For Private and Personal Use Only