________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૪ )
પ્રકરણ ૫ મું. ફૂલના તથા સુરોાભિત વેલા.
CLIMBERS.
આઇબ્હી.
xvY. (N. 0. Araliacee.)
એ વેલા થડી હુવાવાળી અને છાયાવાળી જગ્યે થાય છે. એની ઘણી જાતે છે. ગોંડળના ભાગમાં એની જુદી જુદી પચીશ જાતા ગયા વર્ષે ઈંગ્લેંડથી મગાવી દાખલ કરી છૅ, અને એ વેલ સારા તનદુરસ્તીમાં છે.
એ માટે જમીન ઊંચી જાતની પાચી બેઇએ. નવાં ઝાડ દાખની કલમથી થાય છે. એનાં પાન તથા કુલ જુદા જુદા રંગનાં
For Private and Personal Use Only