________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૫
નીજ એક જાત છે.
)
ખાત્રી લાયક જોઇને લેવું જોઈએ. કારણ કે કેટલીક જતના ીજના છેાડને ઘણાંજ નાનાં ફૂલ બેસે છે અને તેથી તે માટે કરેલી મહેનત અને ખર્ચ વ્યર્થ જાય છે. એની ઘણી જોતા છે, તેમાં વાલચેરન, અરલી લડત, અર્લી આશિઆટિક, લેઢ આશિટિક અને કારરસ મનમથ એ મુખ્ય છે, તેમાં છેલ્લી જાત અતિ ઉત્તમ છે. એનાં ફૂલ શિયાળામાં આવે છે.
ધણા લેાકેા ફૂલ કાખીના રાપ એક વારજ ફેરવે છે, પણ ઉપર લખ્યા મુજબ ફેરવ્યાથી તેને ફૂલ મેટાં અને સારાં આવે છે. ગુણેગુણ કાબી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
BRUCELS SPROUT. (N. 0. Crucifere.)
એ એક કાબીતીજ જાત છે એનાં બીજ ચામાસાની આ ખરમાં લાવવાં અને રાષ છ ઇંચ ઊંચા થાય એટલે એ માટે ખાતર નાખી તૈયાર કરેલી જગ્યામાં એ બે ટને છેટે ફેરવવા અને તેને ચેાથે દિવસે પાણી દેવું. એ રેપોરમાં ઉગવા લાગે એટલે એના થડની બાજુમાં ધૂળ ચડાવવી. એ ફેરવેલ ૨ાપ માથે જ્યારે કાળી જેવા ગડા આંધવા લાગશે ત્યારે તે ગડા કાપી નાખવા એટલે એની બાજુમાં ડાળિયેા ફુટી તેને ફ્રાબીની માફ્ક ધણા ગડા બેસે છે એ ગડાનું ઘણુંજ ઉંમર્દુ શાક થાય છે. એની મસાગત બધી રીતે કાબી જેવીજ જોઈએ.
બ્રાકાલી.
BROCOLI (N. 0. Crucifere.)
એની ભસાગત ફૂલ કાળી માફક જોઇએ. એ ફૂલ કાળી
For Private and Personal Use Only