________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૧૮ )
સુમુળી (આસ્પરેગ)
ASPARAGUS. (N. 0. Liliacece.) એનું બીજ વર્ષદની સરુવાતમાં ખાતરવાળી જમીનમાં પારવું છાંટવું. એના છેડ અર્ટોબર માસની સરૂઆતમાં મરવા લાગે છે ત્યારે તેના નિચે ઝીણું મૂળિયાં હેય છે, તે દી લઈ છાયામાં ભેજવાળી જગ્યામાં દાટી રાખવાં. વળતા ચોમાસાની શરૂવાતમાં એ મૂળ જુદાં કરી ખાતરવાળી જગ્યે એક એક ટને છે. વાવવાં. એને વાંસ જેવા ઘળા રંગને ગરજા આવે છે, તે કુમળા હેય છે, ત્યારે ખવાય છે. સાહેબ લક તેને સ્વાદિષ્ટ ગણે છે. તેને એક પ્રકારની વાસ આવે છે.
ગાજર, CARROT. (N. 0. Umbellifero.) ગાજરની ત્રણ જાતો છે. એક જાતને રંગ રતાસવાળે અથવા નારંગી હોય છે, બીજીને પિળાસ પડે અને ત્રીજીને જાંબુડે હોય છે. ત્રીજી જાતનાં ઉત્તર હિંસ્થાનમાં ઘણું થાય છે.
ગાજર માટે સાધારણ જાતની જમીન જોઈએ. એનું બીજ તે માટે તૈયાર કરેલી જમીનમાં સપ્ટેમ્બરની આખરે છાંટવું અને તેને આઠમે દિવસે પાણી દેવું. બી વાવ્યા પછી ગાજર ત્રણ મહિનામાં તૈયાર થાય છે. કેટલીક જગે ગાજર બીજીવાર જાનેવારીમાં આવે છે.
'ગાજરનું બીજ ગાજરનાં માથાં કાપી લાવ્યાથી તેને જે ફુટ કરે છે, તેમાં બેસે છે.
ગાજર ઘાટાં ઉગે તે તેમાંથી ચારથી છ ઇંચને છે. એક એક છોડ રાખી વધારાના ઉપાડી નાખી પારવવા, ગાજરના રોપ નાના હોય ત્યારે કેરવીને વાવ્યાથી ગાજર મોટાં બેસે છે
For Private and Personal Use Only