________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૫ ) ફુટ ઊંચા થાય એટલે તેની બાજુમાં તેને ચડવા માટે ઝેરડાં બેડવાં જોઈએ.
સકરી. SWEET POTATO. (N. 0. Convolvulaceae)
સકરીઆની ચાર જાતે છે. (૧) સફેત, (૨) રાતી, (૩) બહારની બાજુ પેળી હેઈને અંદર પીળી અને (૪) રતાસવાળા રંગની ગાંઠોવાળી. એમાં બીજી જાતનાં સકરીઆમાં ઘણીજ મિઠાસ હોય છે, કેટલાએક સકરીઓ નાનાં હોય છે, અને કેટલાંએક ઘણાં મોટાં થાય છે.
એનું વાવેતર એના વેલાના કટકા વાવ્યાથી થાય છે.
એના માટે જમીન ઊંચી જાતની ખાતરવાળી જોઈએ. જમીન તૈયાર કર્યા બાદ એના કલમના કટકા ત્રણ ત્રણ સાંધાવાળા લઈ તેના બન્ને છેડા જમીન ઉપર રહે એવી રીતે દોઢ દેઢ ફુટને છે. વાવવા, અને તેને તુરત પાણી દેવું. એ કટકા ફુટ કરતાં સુધી ત્રીજે દિવસે પાણી દેવું. ફુટ કર્યો પછી છેકે દિવસે દેવું. કલમ વાવ્યા પછી છ મહિને એ વેલામાં સકરીઆ બેસી તૈયાર થાય છે.
એ વેલાના કટકા આગષ્ટમાં વવાય છે.
બટાટા, ડુંગળી, લસણ, અદરક, હળદર, એરારૂટે, શરણે વિગેરે વિશેની માહિતી આ પુસ્તકના ઉત્તરાર્ધમાં આવશે.
જહ
For Private and Personal Use Only