________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એની બે જાતે છે, એકનાં કુલ ધોળાં થાય છે અને બીજીનાં જાંબુ રંગનાં થાય છે. તેમાં પહેલી જાત આપણા દેશમાં સારી થાય છે.
જે જમીનમાં સલગમ વાવવાનું તેમાં પત્થર અગર ઠીકરાં હેય તે તે વીણું કાઢી નાખવાં, અને જમીન ઉંડી ખેડી તેમાં ઉકરડાનું ખાતર નાખી એ બીજ વાવવાને તૈયાર કરવી.
સલગમની મુખ્ય જાતો આરેજ બ, અરલી રેડ ટાપ, અંબર લેબ અને અરલી ફલાટ ડચ એ છે.
એનું બીજ ગાજર માફક એનાં માથાં કાપી લાવ્યાથી
થાય છે. .
પારસલી. PARSLEY. (N. 0. Umbelliferc.). એનાં પાન કોથમીર જેવાં વપરાય છે. એનું બી ઉગતાં વાર લાગે છે માટે તે વાવ્યા પહેલાં બે ત્રણ કલાક સુધી ઉંના પાણીમાં પલાળી રાખવું અને તેટલી જ વાર પાણીમાંથી કાઢયા પછી સુકવા દેવું એટલે જલદી ઉગે છે. એનું બીજ પ્રથમ પેટીમાં વાવી રોપ બે ત્રણ ઈચના થાય એટલે તેમાટે ખાતર નાખી તૈયાર કરેલા ક્યારામાં છ છ ઇંચને છે. વાવવા અને તેને આઠમે દિવસે પાણી દેવું.
પારસલી બારે માસ થઈ શકે છે. ઉનાળામાં તે કયારામાં ન વાવતાં પેટીમાં વાવી છાંયાળી જગે રાખવી.
એની કરચી વળેલ પાનની જાત છે, તે ઉત્તમ હોય છે.
For Private and Personal Use Only