Book Title: Bagichanu Pustak
Author(s): Ganesh G Gokhle
Publisher: Ganesh G Gokhle

View full book text
Previous | Next

Page 413
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૧ ) જમીન ખેડી ખાતર નાખી તૈયાર કરી સળિયામાં અગર કયારામાં એનાં બીજ વાવવાં અને વર્ષદ ન હોય ત્યારે તેને ચોથે દિવસે પણ દેવું. ચોમાસાની મોસમમાં ધિસડાં મેટાં આવે છે, ઉનાળામાં આવે છે તે નાનાં હોય છે, બી વાવ્યા પછી બે મહિને એમાં ફાલ બેસે છે. ધિસેડાનાં બીજ ઘણી વાર ઓસમાં પડતર રહ્યાથી તેના વેલાને કડવાં ફળ આવે છે. કેટલાએક લોક એમ માને છે કે, ભેંસનું મેં વેલાને અાથી તે વેલાને કડવાં ફળ આવે છે, પણ એમાં સાચપ નથી. એનાં ફૂલ નાનાં પીળાં હોય છે, તે સાંજે ખીલી બીજે દિવસે સવારે કરમાઈ જાય છે. - પતકાળાં. RED PUMPKIN. (N. 0. Cucubritacece.) પનકાળાનાં બીજ વર્ષમાં બે વાર વવાય છે. જુન માસની શરૂવાતમાં અને ફેબ્રુઆરીમાં તેમાં પહેલી વખત વાવેલા વેલાને મોટાં ફળ આવે છે. એનાં પાન ઘણું મોટાં હોય છે અને લને ફેલાવ ઘણો થાય છે. એનાં બીજ વાવવા માટે ત્રણ ફુટ ઊંડા ખાડા કરી તેમાં અર અરધ છાણનું અગર લાદનું સડેલ ખાતર અને ઊંચી જાતની માટી ભેળવી તેમાંથી ભરી તે બીજ વાવવાં અને વર્ષદ નહિ હોય ત્યારે ચોથે દિવસે તેને પાણી દેવું. પતકોળાની જાતના વેલામાં નર અને નારી જાતનાં ફૂલ જુદાં જુદાં હોય છે. બીજ વાવ્યા પછી બે મહિને ફળ બેસવા લાગે છે, અને એ ફળને પાકવાને આશરે સવા દેઢ મહિને જોઈએ. પતકાળાનાં ફૂલ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422