________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૫
પ્રકરણ ૭ મું.
પાણીમાંનાં ફૂલ ઝાડા.
AQUATIC PLANTS.
કેટલીએક જાતના સુંદર ફૂલના વેલા જેવાં ઝાડા પાણીમાંજ ઉગે છે, અને કેટલાંએક પાણીને કાંઠેજ ઉગે છે. એમાંનાં ચેડાનું વર્ણન આ નિચે આપ્યું છે.
રાજ્ઞી વ્હિટારિયા.
એ પાણીમાંનાં ઝાડમાં સર્વથી શ્રેષ્ઠ અને અતિ શૈાભિતુ છે. એનાં પાન માફ્ક જગ્યે ખાર ફુટ સુધી વ્યાસનાં થાય છે. એ પાનની કિનારી થાળીના કાંઠા જેવી ઉપડતી હાય છે, અને તેની નિચેની બાજુમાં ઘણી મજબૂત અને જાડી નસ હાય છે, જે સાધારણ કદનાં માણસનું તેાલ ખમી શકે છે, એમ કેહે છે. એનાં ફૂલ પાનના પ્રમાણમાંજ મેટાં હોય છે, અને તેને મધુર સુવાસ આવે છે. ગણેશ ખંડના બગીચામાં એ ઝાડ જોવામાં આવેલું, ત્યાં એનાં પાન કમળના પાન કરતાં આશરે દોઢાં મોટાં હતાં.
ગયા જાનેવારી માસમાં એનાં બીજ ઈંગ્લેંડથી મગાવી ગોડળના બગીચામાં વાવ્યાં છે, તે ઉગ્યાના ખબર હેજી મળ્યા નથી. એનાં ઝાડ વર્ષોવર્ષે ખીથી નવાં કરવાં જોઇએ, ખી ઉગતાં ઘણા મહિના લાગે છે.
For Private and Personal Use Only