________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૩ )
ખસખસ. PAPAVER. (N. 0. Papaveracec.) એનાં ફૂલ ઘણુંજ ચળતા રંગનાં હોય છે. એનાં બીજ. જ્યાં ઝાડ જોઈતાં હેય ત્યાં જ સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી વાવવાં. એ માટે ઊંચી ખાતરવાળી જમીન જોઈએ અને પાણી પાંચમે દિવસે જોઈએ. એની ઘણી જાત છે.
લાર્કસપર. LARKSPER. (N. 0. Ranunculacec.) એનાં પાન ઘણું વિભાગેલાં અને ફૂલ ગળી રંગનાં ઘણાં શોભાવાળાં લુમખામાં દેય છે. એ માટે ઊંચી જાતની પિચી જમીન જોઈએ.
એનાં બીજ જ્યાં જતાં હોય ત્યાં અટેમ્બરમાં વાવવાં રેપા ઘાટા ઉગે તે પારવવા. એનાં કૂલ જાનેવારીથી એપ્રિલ સુધી આવે છે.
ક્યાંડીગુચ્છ. IBERIS U. (N. 0. Cuniferæ.) એ યાનેડિયાનું વતની છે, તે ઉપરથી એનું નામ માડીગુ૭ એવું પડ્યું છે. એ એક અતિ સુંદર ફૂલવાળું વર્ષાયુ છે. એનાં બીજ ઉંચી ખાતરવાળી જમીનમાં જ્યાં જોઈતાં હોય ત્યાં જુલાઈથી અર્ટોબર સુધી વાવવાં. રેપા ઘાટા ઉગે તે પારવવા જોઈએ. એને પાણી ત્રીજે દિવસે જઈએ. એ તકતામાં અગર કુંડામાં થાય છે.
35
For Private and Personal Use Only