________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૩ ) એ વેકુળવાળી જમીનમાં અને છાયાવાળી જગ્યે સારાં થાય છે. ચીન લેકે એના થડમાંના ગરના કાગળ બનાવતા હતા, તે ઉપરથી એનું નામ કાગળનું ઝાડ પડ્યું છે.
એની બાજુમાં ફણું ફુટે છે તે જુદા કરી વાવ્યાથી એનાં નવાં ઝાડ થાય છે. એ ઝાડને પાણી ત્રીજે દિવસે જોઈએ.
સીધી ઉગમણવાળે અલીઆ. ARALIA LONGIPES. (N. 0. Araliacece.)
એ સીધી ઇગમણવાળું સુંદર પાનનું શોભાવાળું ઝાડ છે. એ સખ્ત તાપ ખમી શકતું નથી. પિચી ઊંચી જાતની જમીનમાં એ સારું થાય છે. એને પાણી ત્રીજે દિવસે જોઈએ. નવાં ઝાડ કલમના કટકા વાવ્યાથી થાય છે.
એની મુખ્ય જાતિ અ. મ્યાન્ટેસા, અ. લાંગીએસ, અ. ભાસા અને અ. ગુલશ્કેલી એ છે.
કેલીઅસ. એ ઘણાં જ શોભાવાળાં નાનાં છોડે છે. એનાં પાન તરેહ તરેહના રંગના હોય છે. અને તે અતિ સુંદર દેખાય છે. એ કુંડામાં સારાં થાય છે. એ માટે સખ તડકો ન લાગે એવી જ જોઈએ. એની કલમે ચેટે છે. એને પાણુ બીજે દિવસે જઈ. એની ઘણું જોતો છે.
For Private and Personal Use Only