________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૬ ). દશ દશ ઈચને છેટે ફેરવવા. નવા છોડ કલમથી પણ થાય છે. પણ બીથી કરેલાને ફૂલ સારાં આવે છે. એને ફૂલ ઘણું કરીને બારે માસ આવે છે.
ઝીનીઆ. ZENNIA ELEGANS. (N. O. Compositæ.)
એ એક અતિ સુંદર ફૂલવાળી જાતનાં વર્ષાયુ છે. એની ઘણી જાતે છે. અને તેને સિંગલ તથા ડબલ ફૂલ જુદા જુદા રંગનાં આવે છે. એની ડબલ જાતનાં ફૂલ કોઈ કોઈ વખતે ડબલ મેટાં ડેલીઆનાં કુલ જેવાં હોય છે. ડબલ ફૂલવાળા છોડને પ્રથમ નાનાં કુલ બેસે તો તે ખીલ્યા પહેલાં તેડી ના ખવાં. ઝાડ બે ત્રણ ફુટ ઊંચું થયા પછી તેને ફૂલ સારાં આવે છે.
તતાની કિનારીમાં એની ત્રણ ત્રણની હાર કરી રોપાથી તે ઘણાં સારાં દેખાય છે, ડબલ કૂલના અને સિંગલ સ્કૂલના છે. જ્યારે નજીક હોય છે ત્યારે ઘણે ફેરે સિંગલ કુલના પરાગને ડબલ કૂલમાં પવન વિગેરેથી સંયોગ થઈ તેથી જે બીજ પેદા થાય છે, તેને સિંગલ ફૂલ આવે છે. માટે બનતાં સુધી સિંગલ ફૂલવાળાં અને ડબલ ફૂલવાળાં ઝાડ છેટે છે. રોપવાં જોઈએ.
એનાં બીજ જુલાઈથી આકર્ટોબર સુધી અને બીજીવાર ફેબ્રુવારીથી માર્ચ સુધી કુંડામાં અગર કયારામાં વાવવાં. અને રોપા ચાર ઈંચ ઊંચા થાય એટલે જ્યાં રે પવા હોય ત્યાં ફેરવવા. એને પાણી ત્રીજે દિવસે જોઇએ,
For Private and Personal Use Only